________________
૫
રનાં લક્ષણૢ જાણવાં, આવી રીતનાં લક્ષણના ત્યાગ કરી પૂર્વક પેાતે દાન દેવુ શરૂ કર્યું. નિરંતર યાચક લોકો દાનને ગ્રહણ કરતા છતા દેદાશાહની બિરદાવલી ખેાલવા લાગ્યા, જ્યાં ત્યાં તેઓ તેમનાં વખાણુ કરવા લાગ્યા, લોકો તેને કનગિરિ એવા નામથી ખેાલાવવા લાગ્યા. જ્યાં ત્યાં તે કનકિરિના નામથી ઓળખાવા લાગ્યા, પૂર્વેની મરણ પ્રાયઃ દશામાં સપડાએલી કીર્તિસુંદરી ભરયુવાન અવરથામાં જેને તેને મેહુ પમાડતી સર્વ જગતમાં ફરી વળી. અહેા ! પત્રક્ષ સરખા આ દેદાશાહુ જગતમાં અપૂર્વ માહાત્મવાળા છે. માગણ લોકો નિરંતર આશિષા આપી ચિરંજીવા એવી રીતે વાર'વાર માંગલિક વચન ખેલવા લાગ્યા. અરે! તુજ સરખે! કલ્પવૃક્ષ વિધમાન છતે અમે કરનાં ઝાંખરામાં કેમ જષ્ણુ! તારા સરખાતા દુનિયામાં સર્વ કાલ જીવતાજ રહેલા છે, તારા સરખાએતે પેાતાનાં જીવતર અમર કરેલાં છે. એવા પ્રકારનાં આશિષ યુક્ત વ ચનથી પોષાતા તે પોતાના દિવસેા વિધાપુરમાં ગુમાવવા લાગ્યા.
પ્રકરણ ૫ મું
“ દેદાશાહની ઉદારતા ‘
“ વહતા પાણી નિર્મળા, ખડા સાગા હોય ’
૧ તાની લક્ષ્મીના દાને કરીને કીર્તિરૂપી પ્રાણપ્રિયાને જેણે દેશ પરદેશ પર્યટન કરવાને મેાકલી છે. લક્ષ્મી ઉપરથી મમત્વપણું
જેનું તત્કાળ નાશ પામ્યું છે. ચડતી પડતીના ચમકારાથી સંસારનું ખરૂ સ્વરૂપ જાણી આ જગતમાં શુભ કરી સમાન સારભૂત કઇપણ નથી એમ જાણતા છતા દેદાશાહ એક વખતે પેાતાના કાર્યને માટે દેવિગિર નગરી તરફ જવાને નીકળ્યા. ત્યાં શુભ ભાવે કરીતે કર્મની નિર્જરાને માટે ઉપાશ્રયમાં જપ્તે સર્વ સાધુઓને વદના કરતા હવે. આહા ! ધન્ય છે આ મુનિવરાને કે જેઓ સ’સા રતું સ્વરૂપ જાણી ક્ષગુ માત્રમાં તેને ત્યાગ કરી ફક્ત મેક્ષ સાધ