________________
૧૭
અરે! તમારી ન્યાયી વૃત્તિએ આજે ચળીત થયેલી હાય એમ મને ભાસ થાય છે, મને નિધાન જડેલુ છે અને તેથી તમેા લઇ લેવાના બુરે વિચાર કરા, પરંતુ હે રાજન! યાદ રાખા, કે મારી પાસેથી એક કાડી માત્ર પણ લેવાને તમે સમર્થ નથી, તમારી અન્યાયી વૃત્તિને તાખે થઇ મારૂં મન એક પાઇ પણ તમને આપી શકશે નહિ, તમે। જખરસ્તપણાથી સત્તાને ઉપયેગ કરીને અને સામા માણસની આંખેામાં અંગુળી ધ્રાચીને લેવા ધારા, પણ મારામાં જીવ છે ત્યાં સુધી એક કોડી પણ આપીશ નùિ, ઈંગિતાકારથી રાજાની ચેષ્ટાને જાણનારા ચતુર દેદાશાહે ક્રોધથી સ્પષ્ટ રીતે રીકડે રોકડું ખડખડીયુ ખતાવી દીધું.
ચતુર શેઠનાં વચન સાંભળીને રાજાનાં નેત્ર ક્રોધથી રકતવર્ણ વાળાં થયાં. નસેનસે જેતે રૂધિર વહેવા માંડયુ, જે રાજાને તાપ દેખીને અન્ય સભાવર્ગ પણુ થરથરવા લાગ્યા, અરે ! રાજા હમણાં શું કરી નાંખશે? નિશ્ચય દેદાશાહ હમણાં રાજાના કાપનો ભાગ થઇ પડશે. લેકે માંહેામાંહે જેમ ફાવે તેમ ખેલવા લાગ્યા.
એવા અવસરમાં દેાશાહની સ્ત્રીએ ભેાજન કરવાને ખેલાવવા સારૂ રાજદરબારમાં એક માણસ મેલ્યું હતું, તે આવીને સાહસ કરવામાં શૂરવીર એવા દેદાશાહને ઘરના સમાચાર જણાવતા હતેા.
અરે ! તુ ધેર જઇને એટલું કહેજે, કે આજે મારે માથે આકરી વેદના થએલી છે, માટે હવે ભાજન કરવામાં સદેહ રહે છે. તા જે કામ કરવાનુ છે, તે ઉતાવળથી તું તારે કરજે. આ પ્રમાણે પ્રાકૃત ભાષાવડે ચતુર દેઢાશાહે પેાતાની સ્ત્રીને ખાનગી સમાચાર પાવી દીધા.
દેદાશાહે પેાતાની સ્ત્રીને સમાચાર જણાવ્યા. તે મુદ્દાની વાતના જ હતા, પરન્તુ ભાજનને લગતા તેનેસંબધ ાવાથી રાત્રિક કાઇને તેની ખરી હકીકતની ખબર પડી નિહ. જગતમાં ધનવાન તા મુર્ખ માણસ પણ થઇ શકે છે, પરન્તુ જ્ઞાની થવું તે મહા દુર્લભ છે, કેમકે એક વખતે આમરાજાથી રીસાઇ ગયેલા ખપ્પભટ્ટી નામા આચાર્ય ત્યાંથી વિહાર કરી તેના શત્રુ ધર્મરાજાના રાજ્યમાં ગયા, તે આમની રાજ્યધાતીની માક ત્યાં પણ માન સન્માત પામવા લાગ્યા, કેમકે વિદ્વાન સર્વત્ર પૂજાય છે, તેથી તેમનું માન સન્માન ત્યાં પણ અધિકતર થવા લાગ્યું. રાજા પશુ વારંવાર તેમની સેવા