________________
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
અંદરના આચારની પરિણતિનું અનુસંધાન કરાવનાર બાહ્ય આચાર.બાહ્ય આચાર દેખો ત્યાં બીજાં અંદરની અશુદ્ધિનાં કારણે ન મળે ત્યાં સુધી શુદ્ધિ માનવા બંધાયેલા છીએ. બાહ્ય આચારની શુદ્ધિને અંગે અંદરના આચારની શુદ્ધિ માનવા બંધાયા છીએ. બાહ્ય શુદ્ધ હે તે અંદરનું શુદ્ધ માનવું પડે, ઉલટ નહિ
અવ્યક્ત નિહ્નવમાં શું હતું? (1) એક આચાર્ય છે. તેને ગમાં જોગના આચાર્ય બીજા નથી. પોતે ક્રિયા કરાવે છે. આગાઢ જંગમાં સાધુઓને ઘાલેલા છે. આચાર્ય કાળ કરી ગયા. આવી રીતે આગાઢ જોગવાળા એમને એમ રહ્યા છે, ખબર નથી, આવ્યા. સાધુને ઉઠાડયા, જોગની ક્રિયા શરૂ કરી. જોગ સમાપ્ત થયા તે દહાડે કહ્યું કે હું તે ફલાણા દહાડે મરીને દેવતા થયો હતો પણ જોગ અધૂરા રહે તેથી અહીં આવ્યો છું. આટલા દહાડા વંદન કર્યું તે માટે “મિરઝામ સુઘRE કહી ચાલતા થયા. એક અંશે દેવતાપણાનો વહેમ ન પડે. દેવતા છતાં આચાર્ય તરીકે માનતા રહ્યા તો આપણામાં કોઈ દેવતા હશે તેની શી ખબર ? માટે આપણે કોઈને વંદન કરવું નહિ. દેવતા હોય, અવિરતિને વંદન થઈ જાય. આથી વંદન વ્યવહાર ઉડાવી દીધો. તેને શાસ્ત્રકારે અવ્યક્ત નિદ્ભવ ગણ્યા. સમાધાન–શુદ્ધ આચાર છે કે નહિ ! વિહાર, ભાષા, વિનયકર્મ, સ્થાન, ચંક્રમણ શુદ્ધ છે કે નહિ ? એ શુદ્ધ હોય તે સુવિહિત મા . અંદરનો હોય કે નહિ! બાહ્ય દેખવા છતાં બહારની શુદ્ધિને અંગે અંદરની શુદ્ધિ માનવાને બંધાયેલા છીએ. અંદરની અશુદ્ધિનું નિશ્ચયથી કારણ ન મળે ત્યાં સુધી શુદ્ધ માનવાને બંધાયેલા છીએ. વ્યવહાર–આચારની અપેક્ષાએ અંદરનું માનવાને બંધાયેલા છીએ. પણ અંદરનું શુદ્ધ હોય તે બહારનું શુદ્ધ માનવાને બંધાયેલા નથી.
કૂપુત્રનું દૃષ્ટાંત (૨) • કર્મા પુત્રજી કેવળજ્ઞાન પામેલા છે. મહાવિદેહમાં દ્રિ પ્રશ્ન કરે