________________
લેખ સંગ્રહ : ૭ :
[4]
પણ આપણા ઇષ્ટદેવ તથા ગુરુ ઉપર પ્રેમ જાગે એવા અનુકરણ કરવા ચેાગ્ય વિનય સર્વ પ્રકારે સેવવે.
શ્રાવક
૬. સાધર્મી વાત્સઢ્ય—આ પ્રસંગે અજયણાદિક દોષા સેવાતા જોવાય છે. તે ઢાષા દૂર કરવા અને જયણા પળાય તેમ નિજ હિત સમજીને સાધમી વાત્સલ્ય કરવા સૌએ અવશ્ય લક્ષ રાખવુ. પ્રેમથી નિયંત્રણ કરી ભક્તિ કરનાર અનું મન પ્રસન્ન થાય—દુભાય નહીં તે રીતે વર્તવા સાએ લક્ષ રાખવું. એઠવાડ મૂકવાથી નકામા ભજવાડ થવા ઉપરાંત ઘણા ત્રસ જીવેાની પણ વિરાધના થાય છે, એ દોષ મહાન્ જાણી તજવા. આગેવાનાએ પ્રથમથી જ સૌને એ સંબધી સૂચના કરવી, જેથી ખાનપાનમાં એઠવાડા થવા જ ન પામે. આવે પ્રસંગે સીદાતા સ્વધી જનાને ગુપ્ત રીતે સહાય કરવા અને તેમને ધર્મ મા માં સ્થિર કરવા પૂરતું લક્ષ રાખવાનું ભૂલવુ નહીં. લક્ષ્મીના ખરા લહાવા લેવાનુ ક્ષેત્ર ભાગ્યે જ મળી શકે છે.
૭. પ્રભાવના—આજકાલ પ્રભાવના કરવામાં પ્રાય: પતાસા વપરાય છે. તેના પગ નીચે કચરાઇને ભૂકા થાય છે ત્યારે કીડીએ વિગેરે સંખ્યાબંધ ત્રસ જીવા તેને વળગે છે અને લેાકેાના પગથી દબાઈને અથવા બીજી રીતે વિનાશ પામે છે. આ કરતાં ખીજી વસ્તુની પ્રભાવના થઈ શકે છે. જો આવી નજીવી વસ્તુ કરતાં આધદાયક નાનાં પણ ઉપયાગી પુસ્તકાની પ્રભાવના કરવામાં આવે તે એથી પરિણામે સારા લાભ થઈ શકે. એવા પુસ્તકા બાળ–અજ્ઞ જીવાને એધદાયક નીવડે એવી ખાસ કાળજી પુસ્તક–ચેાજકોએ રાખવી જોઇએ.
૮. ખમતખામણા—આપણામાં ખમતખામણાની રીત સંવત્સરી પ્રતિક્રમણ વખતે કે પછી · સકળ સંઘને મિચ્છામિ