________________
પયુ ષણ પર્વાધિરાજ પ્રસંગે શ્રાવકે અવશ્ય આદરવા યાગ્ય વિવેક,
>!+=
હની વાત છે કે ઘણા વખતથી વિરહમાં રહેલી સાચી પતિવ્રતા ( સતી ) જ્યારે પેાતાના પ્રાણપ્રિય પતિને લાંખે વખત વીત્યા બાદ નીરખે છે ત્યારે પેાતાના પ્રિય પતિને મળતાં જેવા ઉત્કટ પ્રેમથી તે તેને ભેટે છે અને નિજ વિરહવ્યથા મિટાવી ભારે આનંદ અનુભવે છે તેમ વચમાં લાંબુ અંતર વીત્યા ખાદ જ્યારે ઘણા વખતથી વાટ જોવાયેલા શ્રી પષણ પર્વાધિરાજ ભવ્ય આત્માને પૂર્વ પુન્યસાગે આવી મળે છે ત્યારે તે પુણ્યાત્માના હ–આનંદ-ઉત્સવના પાર રહેતા નથી. તેવા પુણ્ય સંચાગને પામી ભવ્યાત્મા અતિ ઉલટભેર નિજ કબ્યૂ કરવા માંડી જાય છે. આ પ્રમાણે પ્રાયઃ સા કેાઇ જૈન ભાઇબહેનેા પાતપાતાના ક્ષયેાપશમ અનુસાર ઉક્ત પર્વાધિરાજના પવિત્ર દિવસેા ઉજવતા ષ્ટિગેાચર થાય છે. ઉક્ત પર્વાધિરાજમાં મુખ્યતયા કયા કચા જરૂરી કામ કરવામાં આવે છે તે, પર્વના દિવસેામાં અવશ્ય રાખવા ચેાગ્ય વિવેક સાથે અહીં દર્શાવવા યત્ન કર્યો છે. સારગ્રાહી સજ્જના રાજહુંસની પેઠે ગુણ ગ્રહણ કરશે એવી આશા છે.
૧. ચૈત્યપરિપાટી—આપણે રહેવાના સ્થળમાં ( ગામ કે નગરમાં ) જેટલા જિનચહ્યા હોય તે બધાં દિવસભરમાં જીહારવા જતાં ગુરુગમથી જે વિધિ આપણા જાણવામાં હાય તે મુજબ વર્તવા અવશ્ય લક્ષ રાખવું. પ્રભુના દર્શન તથા પૂજન વખતે તેમજ ચૈત્યવંદન વખતે પેાતાનું ચિત્ત તેમાં