________________
जीवामिगमसूत्रे
अर्द्ध त्रिपञ्चाशत्सहस्राणि उपर्यधो वर्जयित्वा ततो भणिताः । मध्ये त्रिषु सहस्रेषु भवन्ति निरया स्वमस्वमायाम् || ३॥ आभ्यां गायाद्वयाभ्यां सप्तसु पृथिवीषु मध्यगतशुपिरभागपरिमाणं कथिनम्, त्रिंशच्च पञ्चविंशतिः पञ्चादश चैव शतसहस्राणि । त्रीणि च पल्योनमेकं
१७०
पृथिवियों को मोटाई कही गई, है - जैसे- एक लाख अस्सी हजार योजन की मोटी प्रथम पृथिवी १। एक लाख बीस हजार योजन की दूसरी पृथिवी २ | एक लाख अठाईस हजार योजन की तृतीय पृथिवी ३। एक लाख बीस हजार योजन की चतुर्थ पृथिवी ४। एक लाख अठारह हजार योजन की पांचवी पृथिवी ५। एक लाख सोलह हजार योजन की छठी पृथिवी ६। और एक लाख आठ हजार योजन की सारथी पृथिवी है ७| ||१|| दूसरी और तीसरी गाधा में मध्य क्षेत्र का परिमाण कहा है जैसे प्रथम पृथिवी में एक लाख अठहत्तर हजार योजन प्रमाण का मध्य भाग पोलाण है १ । द्वितीय पृथिवी में एक लाख तीस हजार योजन का मध्य भाग है २। तीसरी पृथिवी में एक लाख छव्वीस हजार योजन प्रमाण का मध्य भाग है ३। चौथी पृथिवी में एक लाख अठारह हजार योजन प्रमाण का मध्य भाग है | पांचवी पृथिवी में एक लाख सोलह हजार योजन का मध्य भाग है ५। छटी पृथिवी में एक लाख
પૃથ્વીયેાની વિશાળતા ખતાવી છે. જેમકે એક લાખ એસી હજાર ચેાજનની વિશાળતાવાળી પહેલી પૃથ્વી છે. ૧, એક લાખ ખત્રીસ હજાર ચેાજનની વિશાળતા વાળી ખીજી પૃથ્વી છે. ૨, એક લાખ અઠયાવીસ હજાર ચેાજનની વિશાળતા વાળી ત્રીજી પૃથ્વી છે. ૩, એક લાખ વીસ હજાર ચેાજનની વિશાળતા વાળી ચેાથી પૃથ્વી છે. ૪, એક લાખ અઢાર હજાર ચેાજનની વિશાળતા વાળી પાંચમી પૃથ્વી છે. ૫, એક લાખ સેાળ હજાર ચેાજનની વિશાળતા વાળી છઠ્ઠી પૃથ્વી છે. ૬, અને એક લાખ આઠ હજાર ાજનની વિશાળતા વાળી સાતમી પૃથ્વી છે. ૭, ૫ ૧ ૫ મીજી અને ત્રીજી ગાથામાં મધ્યક્ષેત્રનું પ્રમાણ બતાવેલ છે જેમકે પહેલી પૃથ્વીમાં એક લાખ અઢયાતુર હજાર ચેાજન પ્રમાણુનેા મધ્ય ભાગ-પેાલાણુ છે. ૧, બીજી પૃથ્વીમાં એક લાખ વીસ હજાર ચેાજનના મધ્યભાગ છે. ૨, ત્રીજી પૃથ્વીમાં એક લાખ છવ્વીસ હજાર ચાજન પ્રમાણુના મધ્ય ભાગ છે ૩, ચેાથી પૃથ્વીમ! એક લાખ અઢાર હજાર પ્રમાણના મધ્યભાગ છે. ૪, પાંચમી પૃથ્વીમાં એક લાખ સેાળ હજાર ચેાજનના મધ્યભાગ છે. પ છટ્ઠી પૃથ્વીમાં એક લાખ ચૌદ હજાર