________________
प्रमेययोतिका टीका प्र.३ उ.३७.५३ वनषण्डादिकवर्णनम्
'अनन्नसरविसेसे उपाय तस्स मच्छणा भणिया ।
कत्ता वि मुच्छिओ इव कुणए मुच्छेच सो वेति' ॥१॥ छाया-अन्यान्यस्वरविशेषान् उत्पादयतो मूर्छ ना भणिता ।
कोऽपि मूर्छित इव करोति मूर्जा श्रोतनिति ॥१॥ गान्धारस्वरान्तर्गतानां च मूर्छ नानां मध्ये सप्तमी उत्तरमन्दाभिधाना मर्छना किलाति प्रकर्षमाप्ता ततस्तदुत्पादनतया च मुख्यवृत्त्या वादयिता मछितो भवति । अत्र वीणा वीणावतोरभेदोपचारात होणाऽपि मूर्छिता, इत्युच्यते ॥ साऽपि वीणा यदि अङ्क सुमतिष्ठिता भवति तदैव मर्छना-प्रकर्ष निदधाति नान्यथा अत आह='अङ्के' इत्यादि, 'अङ्के सुपइटियाए' अङ्के स्त्रीणां पुरुषस्य वा उत्सङ्ग सुमतिष्ठितायाः 'चंदणसारकोण परिघटिया' चन्दनसारकोण परिघट्टि सायाः, चन्दनस्य सारश्चन्दनसारः जात्यचन्दनम्, तेन निर्मापितो यः कोणो वादनदण्डस्तेन परिघहितायाः संस्पृष्टाया: 'कुसलनरनारिस संपरिग्गडियाए'
'गान्धार स्वर के अन्तर्गत मृच्छनाओं के बीच में उत्तरमन्दा. नामकी मृच्छना जब अति प्रकर्ष को प्राप्त हो जाती है तब वह-श्रोता जनों को मूच्छितसा बना देती है इतना ही नहीं किन्तु स्वर विशेषों को करता हुआ गायक भी मूच्छित के जमा हो जाता है यहां वीणा और वीणायजानेवाले में अभेदोपचार को लेकर वीणा भी मूञ्छिता कही जाती है, वह वीणा यदि अङ्क गोद में अच्छी तरह से नहीं रखी जावे तो वह प्रकर्ष रूप से मच्छना को नहीं करती हैं इसलिये वीणा को अवश्य ही बजानेवाले या वजानेवाली स्त्री के उसे अपने अङ्क में अच्छे ढंग से स्थापित करनी चाहिये तभी जाकर उससे अच्छे रूप में मूच्छना प्रकर्ष को प्राप्त हो सकती है वीणा बजानेवाला वीणा को चन्दनके सार से निर्मित वादन दण्ड से बजाता है तार पर उसे बजाने
ગાંધાર સ્વરની અંતર્ગત મૂચ્છનાઓમાં ઉત્તરમંદા નામની મૂચ્છના જ્યારે અત્યંત પ્રકર્ષને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તે સાંભળનારાઓને મૂચિત જેવા બનાવી છે. એટલું જ નહીં પણ સ્વર વિશેષને પ્રગટ કરતા ગાયકપણ મછિત જેવું બની જાય છે. અહિં વીણા અને વીણા વગાડનારાઓમાં
શદીપચાર ને લઈને વીણાને પણ મૂછિના કહેવામાં આવે છે. તે વીણું જો અંકે કહેતાં ખોળામાં સારી રીતે રાખવામાં ન આવે તે તે ઉત્કટ પણ થી મૂછના કરતી નથી. તેથી વીણાને વગાડનાર પુરૂષ કે સ્ત્રીએ તેને ખેાળામાં સુચારૂ ઢંગથી અવશ્ય રાખવી જોઈએ. ત્યારે જ તેમાંથી સુંદર રીતે મૂરના મને પ્રાપ્ત થઈ શકે છે. વીણાને વગાડનાર વીણાને ચંદનના સારથી બનાવેલા