Book Title: Jivajivabhigamsutra Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 921
________________ प्रद्योतिका टीका प्र.३ उ. ३ . ५३ वनपण्डादिकवर्णनम् ८९९ होता है वह प्रवृत्तक है ७ मध्यमा में जो सकल मूच्र्छनादि गुणों से युक्त होता हुआ धीरे धीरे संचार करता है, वह गेय के भाटवां भेद है फिर गेय का विशेषण कहते है जिल गेय का अवसान सम्यकूरूप से भावित होता है वह रोचितावसान गेध है जो गेय छह दोषों से रहित हो उन छह दोषों का स्पष्टीकरण जो गीत गबराए हुए मन से गाया जाता है वह गीत भीत दोष से दूषित कहा गया है जो गाना जल्दी गाया जाता है वह गान का द्रुत नाबक दोष है जिस गान को गाते समय श्वास उठ आवे और इससे गानेवाले को आकुलता हो जावे चह गेव उप्पिच्छ दोषवाला कहा गया है - तदुक्तम्- ' उपिच्छं श्वासयुक्तम् ' जो गाना अतितालवाला हो अथवा अस्थान हालचाला हो वह उत्ताल दोषवाला कहा गया है । जो गाना शिथिल कठोर स्वर से गाया जाता है वह गाना काल स्वर दोष से दूषित कहा गया है। जो गाना नाक के स्वर से गुनगुनाते हुए गाया जाता है वह अनुनासिक दोषवाला गाना कहा गया है ६ । ११ गुणों का स्वरूप पूर्वी में स्वर प्राभृत में विशेषरूप से है उनसे उद्धृत किया हुआ 'कुई वेस्मि भरतविंशाखिल' आदिद्वारा विरचित ग्रन्थों में मिलता है वहां से जान लेना चाहिये, गाने के आठ गुण इस प्रकार से हैं जो गीत स्वर एवं कलाओं से पूर्ण करके થાય તે પ્રવૃત્તક છે. છ મધ્યમામાં જે સકલ મૂર્ચ્છના વિગેરે ગુણ્ણાથી યુકત થતા થતા ધીરે ધીરે સંચાર કરે છે. તે ગેય મંદ કહેવાય છે. ૮ આ આઠે ભેદ ગેયના છે. હવે ગેયના વિશેષણેા બતાવવામાં આવે છે, જે ગેયનુ' અવસાન રમ્યક પ્રકારથી ભાવિત થાય છે તે રાચિતાવસાન ગેય છે, જેોય છ દોષોથી રહિત હાય એ છ દોષો આ પ્રમાણે છે. જે ગીત ગભરાયેલા મનથી ગાવામાં આવે છે, તે ગીત ભીત ઢાષથી દૂષિત કહેવામાં આવે છે, જે ગાન જદિ જલ્દિ ગાવામાં આવે છે. તે ગાનના દ્રુત નામના દોષ છે. જે ગાનને ગાતી વખતે શ્વાસ ચડી જાય અને તેનાથી ગાવાવાળાને આકુળતા થઈ જાય તે ગીત उच्चिन्छ घोषवाणु देवाय छे. ते हवामां आवे छे. 'उत्पिच्छ श्वासयुक्तम्' ? गान अत्यंत तास वाजु होय अथवा अस्थाने तासवाणु होय ते ગાનને ઉત્તાલ દોષવાળુ' કહેવામાં આવે છે. જે ગાન શિથિલ કઠોર સ્વરથી ગાવામાં આવે તે ગાન કાકવર દોષથી દૂષિત કહેવાય છે. જે ગાન નાકના સ્વરથી ગણગણુતા ગાવામાં આવે તે ગાન અનુનાસિક દેખવાળું કહેવાય છે. 遵 4

Loading...

Page Navigation
1 ... 919 920 921 922 923 924