________________
प्रमेयधोतिका टीका प्र.३ ३.३ सू.३६ एकोषकद्वीपस्थितद्रुमगणवर्णनत् ५५३ उच्चयितकटकानि-उच्चीभूतवलयानि, शुद्रिका-अंगठी' इति लोक प्रसिद्धा, एकावळिका-विचित्रमणिकृता एक मूत्रिका, कण्ठसूत्रम् मसिद्धम् मकरिकामकराकार आभरणविशेषः, उरःस्कन्धोवेयकम् उर:स्कन्धं ग्रीवां चाभिव्याप्यतिष्ठति तत् हृदयाभरणविशेषः, श्रोणीसूत्रम्-कटिसूत्रकम् चूडामणि म शिरो भूषणम्, कनकतिलकम्-कलाटाभरणम्, फुल्लकं पुष्पाकारकलाटाभरणम् सिद्धा. र्थकं सर्प रममाणसुवर्णकणरचित आभरणविशेषा, कर्णपाली-कर्णोपचित विभाग ही आभरण विशेष हैं। इनमें अन्तर क्या क्या है यह लोक से जानना चाहिये सोने का जो सूत्र-डोरा-होता है जिसे सुवर्णोप नयन कहते हैं उसका नाम सूत्रक है जो योग्य वलय कड़ा होता है उसका नाम उच्चयित कटक है। वीटी का नाम क्षुद्रिका दूसरा नाम मुद्रिका है. विचित्र मणियों में बनाई गई एक डोरे की जो माला होती है उसका नाम एकावलिका है कण्ठ सूत्र प्रसिद्ध ही है मकर के आकार का जो सोने का आभूषण होता है उसका नाम मकरिका है हृदय-उरछाती स्कन्ध कंधे को व्याप्तकर के जो रहता है उसका नाम उर: स्कन्ध ग्रैवेयक है करधनी (कन्दोरा) का नाम श्रोणि सूत्र है शिरोरत्न का नाम चुडामणि है सुवर्ण का जो तिलक होता है उसका नाम कनक तिलक है वह लल ट का आभरण है । पुष्प के आकार के जो ललाट का आभरण होता है उसका नाम पुष्पक है बुन्देल खण्डी भाषा में इसे सोने की टिकली कहते हैं । सिद्धार्थक भी एक प्रकार का आभारण તેમાં શું ફેર છે? તે લેક વ્યવહારથી સમજી લેવું જોઈએ. સોનાને જે સૂત્ર દેરે હોય છે, કે જેને સૂવર્ણપ નયન કહેવામાં આવે છે. તેનું નામ સૂત્રક છે જે રોગ્યવલય (બલોયા) હોય છે તેનું નામ ઉચ્ચયિત કટક એ પ્રમાણે છે. વીટી નું નામ શુદ્રિકા અને તેનું બીજું નામ મુદ્રિકા છે. વિચિત્ર પ્રકારના મણિથી બનાવવામાં આવેલ એક દોરાની જે માળા હોય છે. તેનું નામ એકાવલિકા છે. કંઠસૂત્ર પ્રસિદ્ધ છે. મઘરના આકારનું જે સોનાનું આભૂષણ હોય છે. તેનું નામ મકરિકા છે.
હદય, ઉર છાતિ સ્કંધ ખભાને વ્યાપ્ત કરીને જે રહે છે, તેનું નામ ઉરસ્કંધ રૈવેયક છે. કરબનીનું નામ (કંદ) શ્રેણ સૂત્ર છે શિરે રનનું નામ ચૂડામણિ છે. સોનાનું જે તિલક હોય છે તેનું નામ કનકતિલક છે તે કપાળનું આભૂષણ છે પુષ્પના આકારનું જે કપાળનું આભૂષણ હોય છે, તેના નામ પુષ્પક છે. બુદેલખંડની ભાષામાં તેને સોનાની ટિકળી કહે છે. સિદ્ધાથંકપણ એક પ્રકારનું આભૂષણ વિશેષજ છે. આ આભરણમાં સર્ષવા પ્રમાણના
जी० ७०