________________
२०२
जीवामिगमसूत्रे पाधिक परिक्षेपेण, अत्र यावरपदेन जम्बुद्वीपपरिक्षेपर्णनं संग्रह्यम्, यथाहिश्रीणि योजनशतसहस्त्राणि, पडशर खाणि द्वे योजनशते सर्विशे त्रयः क्रोशाः अष्टाविंशं धनुः शतं त्रयोदश अंगुलानि अद्धांगुलं च किश्चिद्विशेषाधिक परिक्षेपेण जम्यूद्वीपः यज्ञप्त इति । एतत्पमाणकं सम्पूर्ण जम्बूद्रीपं यो महद्धिको देवः त्रिचप्पुटिकाक लमात्रेण एकविंशतिवारान् व्यटिस्वा परावर्तते, एतायशो देवः स्वस्य सर्वोत्कृष्टया त्या यदि एकद्वित्रिदिवसान सारत उत्कृष्टतः मांसपर्यन्तं तेषां नरकाणामुल्लंघने प्रवृत्तो भवेत् तथापि तस्य नस्य केपाश्चिनरकाणामुल्लंघनं भवेत् केपाश्चित्तु न वा भवेदित्येतावन्तो नरकाः सन्तीति प्रमाणोपमानार्थ प्रथम जनों को समझाने की अपेक्षा से कहा गया है यह जम्बूद्रीप एकलाख योजन का लम्बा चौडा है इसकी परिधिका प्रमाण यावत्पद संगृहीत हुआ वह प्रमाण इस प्रकार है-तीन लाख लोलह हजार दो लो सत्ताईस योजन तीनकोश एक सौष्ठाईस धनुष साढे तेरह अंगुल से कुछ अधिक हैं। यहां जो तेल में तले हुए पूर की उपला गोलाई में कही है उसका कारण ऐसा है कि तेल में पका हुआ पुभाबिलकुल गोल हो जाता है।
इस प्रमाण थाले जम्बूद्वीप का जो महद्धिकदेव तीन चुटकी बजाने का काल मात्र में इक्कीसवार पर्यटन करके लौट आ सके ऐसा शक्तिमान् देव अपनी सर्वोत्कृष्ट गति से यदि एक दो तीन दिन पर्यन्त उत्कृष्ट से छहसास पर्यत उन नरकों का पर्यटन-उल्लंघन करतारहे तो भी वह देव फितलेक लन नरकासासों का उल्लंघन कर सकता है और कितनेक लछी भी कर सकता है, इतने बडे ये नरक हैं, इस प्रमाण જાવવા માટે કહેવામાં આવેલ છે. આ જંબુદ્વીપ એક લાખ યોજનની લંબાઈ પહોળાઈ વાળે છે યાવત્પદથી સંગ્રહિત થયેલ તેની પરિધિનું પ્રમાણ આ પ્રમાણેનું છે, ત્રણ લાખ સોળ હજાર બસો સત્યાવીસ જન ત્રણ (કેશ) ગાઉ એક અઠયાવીસ ધનુષ સાડા તેર આંગળથી કંઈક વધારે છે. આ કથનમાં ગળાકાર બતાવવા તેલમાં તળેલા માલપુવાની ઉપમા બતાવી છે, તેનું કારણ એ છે કે તેલમાં પકાવવાથી તે એક દમ ગોળ બની જાય છે.
આ ઉપર બતાવેલા પ્રમાણવાળા જંબુદ્વિીપનું જે મહર્ષિક દેવ છે તે ત્રણ ચપટિ વગાડે તેટલા કાળમાત્રમાં એકવીસવાર પરિક્રમણ કરીને પાછા આવી જાય એવી શક્તિવાળો દેવ પિતાની સર્વોત્કૃષ્ટ ગતિથી જે એક અથવા બે અથવા ત્રણ દિવસ પર્યત અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યન્ત તે નરકાવાસોનું ઉ૯લંઘન કરતા રહે તે પણ તે દેવ કેટલાક નારકાવાસેનું ઉલ્લંઘન કરી શકે