________________
၇၇၉၇၃၆၉၉၁၃၆၉၉၉ ၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၇၇၇၇၇၇၇၇၀၀
પિતાના મુખ્ય પુરુષને પૂછયું કે આ ઠેકાણે જે મુનિ કાઉસ્સગ ધ્યાને રહ્યા હતાં. તે કયાં ગયા? અને આ પત્થરને ઢગલે કેમ છે? ત્યારે આસપાસના લેટેએ કહ્યું કે આ પત્થરને ઢગલે તે દુર્યોધનથી થયે છે. આવું સાંભળીને તે જ વખતે દુર્યોધનને બોલાવી ઠપકો આપ્યો કે હે મૂપરમ નિસ્પૃહી એવા આ મુનિને ઉપસર્ગ કરી કુરુકુલમાં તું કલંકભૂત થયે છે. જે તારામાં બલ-પરાક્રમ વધારે હતું તે તે સમયે તેઓએ આપણું નગરને ઘેરો ઘાલ્યો ત્યારે તું ક્યાં ગયે હતે? માટે તને ફિટકાર છે. તું આ પાપમાંથી કયારે છૂટીશ? એમ કહીને સર્વ ઇટ ને પત્થરાઓ દૂર કરાવ્યા. તેલ મંગાવી મુનિને મન કરીને વંદનાનમસ્કાર કરીને ખમાવ્યા. અને કહ્યું કે હે પ્રભુ! અમારે જે કાંઈ અપરાધ થયે હેાય તેની ક્ષમા આપજે.
આ રીતે પાંચ પાંડેએ પૂજા ને તવના કરી તથા દુર્યોધને પત્થર માર્યા તે પણ દમદંત મુનિ સમભાવમાં રહ્યાં.
હવે સમતાભાવમાં મુનિપણું છે. તે મુનિપણું જેનાથી શક્તિના અભાવમાં ન થયું તે તે શું કરે? તે માટે ચેથા પદમાં મિશ્ર પુરુષ દેખાડે છે. નિરા સિનિરિ આચરતિ-મિશ એટલે એકાંતે દ્રવ્યને અથ નહિં. એકાંતે કામી પણ નહિં. અને એકાંતે ક્ષમાશીલ પણ નહિં તેવો મનુષ્ય અર્થ, કામ અને ક્ષમા એ ત્રણેને આચરે, આદરે. - તેના ઉપર જિનચંદ્રકુમારની કથા લખે છે.
thothsல்லதல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல
மர்மகர்த்தர்
૨૫