________________
Desses as us
ss as asepar
રાજ્ય કરે છે તે રાજા પેાતાના નગરમાં ઇન્દ્રની જેમ શેાલે છે. તે રાજાને ચાર ભાઇએ જાણે ચાર ઢા-પાલેજ ન હેાય તેવા ભીમ-અર્જુ નનકુલ અને સહદેવ-નામે છે. આ ચાર ભાઈથી તે રાજા ાસે છે.
હવે જે રીતે જીવને પાંચ ઇન્દ્રિયના સુખ વૈરીભૂત છે તેમ દમદ તરાજાને આ પાંચ પાંડવ (ભાઇયેા) પાંચે વિષચેાની જેમ બૈરી છે. એક દિવસ આ ક્રમદ તરાજા જરાસદ રાજા પાસે રાજગૃહ નગરીએ ગયા હતા. ત્યારે પાછળથી પાંચ પાંડવાએ આવીને દમદત રાજાને દેશ લૂટચા. અને કંઇક ભાગ લ પણ લીધા. કારણકે ખલિયા સાથે કપટ કરવુ' એ નીતિ છે. એ વિચારીને તે કામ કરીને પાંચ પાંડવે પેાતાના દેશમાં ગયા. કેટલાક દિવસ પછી ઢમઢ'ત રાજા પેાતાના નગરમાં આવ્યા. ત્યારે પેાતાના દેશમાં લેાકાએ ફરિયાદ કરી કે પાંચ પાંડવા આવીને તમારા દેશ લૂંટી ગયા છે. તે સાંભળીને ક્રોધાયમાન થયેલા ક્રમ'ત રાજા ચતુરંગી સેના લઇને હૅસ્તિનાપુર આવીને તેને ઘેરો ઘાલ્યો. તે વખતે પાંચ પાંડવા મહા મલવાન હૈાવા છતાં દમદત રાજા આગળ તેમનું જોર કાંઈ ચાલ્યુ' નહિ. તેથી નગરના દરવાજા બંધ કરીને એસી રહ્યાં. પણ તેની સાથે યુદ્ધ કરવા માટે બહાર આવ્યા નહિ. ત્યારે દમદ તરાજાએ કહેવરાવ્યુ કે તમે શીયાલ જેવા છે. કારણ કે શીયાલ જ્યાં શૂન્ય સ્થાન હૈાય ત્યાં જ રહે છે. તેમ તમે પણ હવે છૂપાઇને રહ્યાં છે. તમારામાં જરા પણ ગૌરવ હોય તેા બહાર નીકળા. કિલ્લામાં કેમ પેસી ગયા છે? હું જ્યારે જરાસ'ઘ રાજા પાસે ગયા ત્યારે મારા દેશ લૂટવા આવ્યા હતા અને હવે તેા બહાર પણ નીકળતા નથી. એ રીતે તેના ઘણા તિરસ્કાર ને નિભત્સ ના કરી તે પશુ પાંડવા કિલ્લામાં તેમને તેમજ પડી રહ્યાં.
ત્યારે દમદત રાજા પાછે વલીને પેાતાના નગરમાં આવ્યેા. કોઈક જખત દમદત રાજાએ સંસારથી ઉદ્વેગ પામી., કામલેગથી નિવૃત્ત થઇ, મસારને અસાર જાણી, ધન-યૌવન વગેરેને ક્ષણુમાં નાશ પામનારા જાણી ચારિત્ર અંગીકાર કર્યુ અને અનુક્રમે ગીતા થયા. પછી “એકલ
C.
တတ်တောာာာာာအက်အက်အက်အက်အက်အက်အက်အက်အက်အက်
casaaaaaaaaaa caro
૨૩