________________
၂၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၇၉၆၇၀၇၀၉၉၁ વિહારી પ્રતિમા” અંગીકાર કરીને વિચરતાં હતા. એકવાર તે નિષ્પરિ. ગ્રહી એકાકી મુનિ ગ્રામાનુગ્રામ વિહાર કરતા હસ્તિનાપુર નગરમાં આવ્યા. અને તેજ નગરની બહાર સંયમ ને તપસ્યા યુક્ત ભાવના ભાવતાં કાઉસ્સગ મુદ્રાએ મેરુપર્વતની જેમ નિશ્ચલ રહ્યાં.
એ સમયે રાજવાડીમાં કીડા કરવા માટે નીકળેલા એવા જે પાંચ પાંડે અને કોર. તેમાં પ્રથમ યુધિષ્ઠિરની સવારી આવી. તેમણે અમદંત મુનિને કાઉસગ્ગ ધ્યાને ઊભેલા જોયાં તેથી તેના મનમાં ઘણે જ હર્ષઉત્પન્ન થયેલ. પાસે આવતાં વંદન, નમસ્કાર ને સ્તવના કરી, કે હે ભગવનતમારા જીવનને ધન્ય છે. તમે જ જીવિતનું ફળ પામ્યા છે, કારણ કે તમેએ રાજ્યને ત્યાગ કરી ઘેર પરાક્રમવાળું ચારિત્ર અંગીકાર કર્યું છે. અમે તે કામરૂપ કચરામાં લપેટાઈ રહ્યા છીએ. આમ સ્તવના કરી આગળ ચાલ્યા. પછી ભીમની સવારી આવી. તેણે પણ એજ રીતે સ્તવના કરી. આમ અનુક્રમે પાંચે ભાઈઓની સવારી આવી અને તેઓ આ મુનિની તવના કરી આગળ ચાલ્યા. અને તેજ રીતે અસ્વારીના લેકા પણ સ્તવના કરીને આગળ ચાલ્યા.
ત્યાર પછી તેઓના ગયા પછી દુર્યોધન આવ્યો. ત્યારે તેમના સેવકે બતાવ્યું કે અહિંઆ દમદૂત રાજા ઉભા છે. એવું સાંભળીને દુર્યોધનને ક્રોધ ઉત્પન્ન થયે. આનેજ અમને શીયાલ કરીને ભાંડયા હતા. એમ વિચારીને પિતાના હાથમાં જે બીજોરું હતું તે મુનિને છૂટું માર્યું. એટલે પાછળથી તેમના લશ્કરના માણસો પણ મુનિ ઉપર પત્થર-ઇટ વગેરે નાંખતાં જ ગયા. તે પણ દમદત મુનિએ જરા પણ શિષ ન કર્યો અને મનમાં વિચાર્યું કે હે જીવ! તું તારા પિતાના જ કરેલાં કમેને ભગવે છે. પારકાં તો તેનું નિમિત્ત જ બને છે.
* ત્યાર પછી પાંડવે જ્યારે ક્રીડા કરીને પાછા ફર્યા ત્યારે પહેલી યુધિષ્ઠિરની સ્વારી આવી. તેણે આ ઠેકાણે મુનિને જોયા નહિં. તેથી
૨૪