________________
૧૩
દેવીના રૂપમાં મનુષ્ય હાવા છતાં પણ દેવી ખન ! વિદ્યાપારગત કનકવીએ ક્રોધિત મનીને કહ્યું કે હું દાક્ષિણ્યસાગર સ્વામિ ! આપ આપની સરલતાથી આમ કેમ બેલે છે ? ભૂમડલ ઉપર કાઈ વખત પણુ કાઈપણ સ્ત્રીના દેવની સાથે લગ્ન થયા નથી અને થવાના પણ નથી. કુબેરને નમસ્કાર કરી, આશ્ચયને અનુભવતી ફરીથી વસુદેવને કહેવા લાગી, કે આપ કૃતના કાર્યોંમાં કદાપિ સફલ થઈ શકે તેમ નથી, કેમકે કયાં હું સાધારણ મનુષ્ય સ્ત્રી અને કયાં તે ઇન્દ્રની સમાન સુંદર ( કુબેર ) દેવ, આવી રીતે સ`બ'ધ આંધનાર જગતમાં હાસ્યને પાત્ર બને છે. આપને કૂત બનાવી મારી પાસે માકલ્યા તે પણ ઉચિત નથી.
૧.
દેવતાની વાણીથી, ચિત્રપટની એકતાથી,‘બીજાના દૂત અનીને આવશે ’ એવી ચન્દ્રાતપની વાણીથી મે નિશ્ચય કર્યો છે કે આપ મારા હૃદયવલ્લભ સ્વામિ છે. મને લાગે છે કે શ્રી કુબેરે સારૂ કર્યુ છે કે આપને મારી પાસે ક્રૂત બનાવીને મેાકલાવેલા છે. જો આપ અહીં ન આવ્યા હાત તે સ્વચવરમાં ઓળખી પણ શકત નહિ, વસુદેવે કહ્યુ કે તમે કુબેરની આજ્ઞાનું ઉલ્લ’ધન કરશેા નહી, નહિતર તમને દમયતીની જેમ કઠિન સ‘કટાના સામના કરવા પડશે. કનકવતીએ ફરીથી વસુદેવને કહ્યું' કે શ્રી કુબેરનું નામ સાંભળતા મારા ચિત્તને આન'દ થાય છે. પૂર્વ ભવના ભત્ત્તર હતા, પરંતુ સુધા દેવ ઔદારિક શરીરની ગ'ધને કાઈપણ વખત સહન નથી
કારણુ કે તે મારા
હું ભાજન કરનારા