Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे त्तावावश्यकम् । तथेह गतिस्थिती अपि परिणामिकारणरूपयोर्जीवपुद्गलयो वर्त. माने अपि अपेक्षाकारणं विना न भवितुमर्हतः, दृश्येते च गतिस्थिती, अतस्तयोरपेक्षाकारणरूपौ धर्माधर्मावभ्युपगन्तव्यावेव । इत्थं धर्माधर्मयोरस्तित्वं मुसिद्धमेवेति। ___ यद्वा-पूर्वमलोकोऽभ्युपगतः, तदभ्युपगमे च लोकपरिच्छेदकारिणौ धर्माधर्मावपि प्रतिपत्तव्यौ । अन्यथाऽऽकाशसाम्ये लोकालोकव्यवस्थाऽपि न स्यात् । तथा चाविशिष्ट एवाकाशे सति जीवानां पुद्गलानां च गत्यभावेन प्रतिघाताभावात् , चाहिये परन्तु ऐसा तो होता नहीं है इसलिये यह मानना चाहिये कि कार्य निष्पत्ति में अपेक्षा कारण भी आवश्यक होता है इसी तरह से गति और स्थिति भी परिणामी कारण रूप जो जीव और पुद्गल हैं इनके सत्व में भी अपेक्षा कारण के विना नहीं हो सकती है परन्तु ये होती हुई तो दिखाई देती हैं इसलिये यह मानना ही चाहिये कि इनके अपेक्षा कारणरूप धर्मास्तिकाय और अधर्मास्तिकायरूप ये दो द्रव्य हैं। इस प्रकार से इन दोनों का अस्तित्वसिद्ध होता है।
यहा-पहले अलोक माना गया है इसके मानने पर लोकका ज्ञान कराने वाले धर्म और अधर्मद्रव्य भी मानना चाहिये नहीं तो आकाश की समानता में लोक और अलोक का विभाग कैसे हो सकेगा ? नहीं हो सकेगा क्यों कि आकाश ही आकाश सर्वत्र समान रहेगा अतः उस में जीव और पुद्गलों की गति के अभाव को लेकर प्रतिघात का अभाय होने से और स्थिति के अभाव को लेकर सुखदुःखादि संबंध के अभाव એકલી માટીમાંથી પણ ઘડાનું નિર્માણ થવું જોઈએ, પરંતુ એવું કદી બનતું નથી. તેથી એ વાત સ્વીકારવી જ પડશે કે કાર્યનિષ્પત્તિમાં અપેક્ષાકરણની પણ આવશ્યકતા રહે છે. એ જ પ્રમાણે જીવ અને પુલની ગતિ અને સ્થિતિ પણ અપેક્ષાકારના સદ્દભાવ વિના સંભવી શકતી નથી. જીવ અને પુદ્ગલેની ગતિ અને સ્થિતિ, એ બન્નેને સદૂભાવ જોવા મળે છે, તેથી એ વાત માન વી જ પડશે કે તેમને અપેક્ષાકારણરૂપ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, એ બને દ્રવ્યને સદ્ભાવ હોય છે.
અથવા પહેલાં અલકનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે, તે લેકનું જ્ઞાન કરાવનાર ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય પણ માનવા જ જોઈએ. નહીં તે આકાશની સમાનતામાં લોક અને અલેકને વિભાગ કેવી રીતે થઈ શકશે ? અને તે રીતે તે સર્વત્ર આકાશની જ કેવળ સમાનતા રહેશે. તે તેમાં જીવ અને પુલની ગતિને અભાવ રહેવાથી પ્રતિઘાતને અભાવ રહેશે, અને
શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૧