________________
અન્યાત્મ સાર.
વે છે. એ
અકારક
થાય
રૂપને ચિંતવવાને અધિકારી થઈ શકે છે. જેનામાં દંભ હોય, તે સંસારના સ્વરૂપને ચિંતવી શક્તિ નથી. સારી બુદ્ધિવાળા પુરૂષનું જ્યારે દંભ રહિત આચરણ થાય છે, ત્યારે તેણે સમાધિથી આ સંસારના સ્વરૂપને ચિંતવવું જોઈએ. એ સંસારના સ્વરૂપની ચિંતાને ગ્રંથકાર અલંકારથી વર્ણવે છે. જેમ સુંદર સરોવરની લહરીને શીતલ પવન આવતે હેય, તે જે સુખકારક થાય છે, તેવી રીતે સંસારના સ્વરૂપનું ચિંતવન સપુરૂષોને સુખકારી થાય છે. સંસારના સ્વરૂપનું ચિંતવન કરવાથી અધ્યાત્મરૂપ સરોવર ના તીરની લહરીમાંથી વૈરાગ્ય પ્રમુખની ભાવના રૂપી શીતળ પવન છુટે છે, જે શીતલ પવન પુરૂષને સુખકારક થાય છે. કહેવાને આશય એ છે કે, જે માણસ આ સંસારના સ્વરૂપનું ચિંતવન કરે છે, તેને વૈરાગ્ય વગેરે ભાવનાવાળું અધ્યાત્મ પ્રગટ થાય છે. જેથી તેને અંતરઆત્મા અપૂર્વ આનંદને અનુસરે છે. માટે દંભને ત્યાગ કરી, આ સંસારના અસાર સ્વરૂપનું ચિંતવન કરવું, કે જેથી વૈરાગ્ય પ્રમુખ ગુણવાનું અધ્યાત્મ પ્રાપ્ત થાય છે. ૧
શત કરવા
સુખકારી
9
આ ભયંકર સંસાર સમુદ્રમાં કેને ભય થતું નથી?
इतः कामौर्वा निर्बतति परितो मुसह इतः पतंति ग्रावाणो विषयगिरिकूटाघिघटिताः। इतः क्रोधावत्तों विकृतितटिनी संगमकृतः समुने संसारे तदिह न नयं कस्य भवति ॥३॥
ભાવાર્થ-આ સંસાર રૂપ સમુદ્ર કે જેમાં એક તરફ કામ રૂપી દુસહ વડવાનળ સળગી રહ્યો છે. એક તરફ વિષય રૂપી