________________
અધ્યાત્મ સાર
વિશેષા—-દુઃખ ગર્ભિત વૈરાગ્યવાળા સાંસારિક લાભ મેળવવાને માટે કાંઈક શુષ્ક તર્ક વિદ્યા કે વેધક વગેરે ભણે છે, પરંતુ શમતાની નદી પ એટલે જેની અંદરથી ઘણી શમતા મેળવી શકાય છે, એવી સિદ્ધાંતની પદ્ધત્તિને ભણુતા નથી. તેએના મનમાં ઉત્તમ વૈરાગ્ય ન હેાવાથી વાદ વિવાદ કરવાને, શુષ્ક તર્કવિદ્યા ભણવાને તેઓ તત્પર બને છે. કારણ કે, વાદ વિવઢથી બીજાનેા પરાભવ કરી જગતમાં કીર્તિ મેળવવાની તેમની ઇચ્છા હાય છે. તેમજ વૈઘક વિદ્યા ભણી લેાકેાના આષધે પચાર કરી દ્રવ્ય મેળવવાની ઇચ્છા રાખે છે. આદિ શબ્દથી મત્ર તંત્ર વગેરેની ચમત્કારી વિદ્યામાં પણ તેમની પ્રવૃત્તિ થાય છે. તેવા અનુત્તમ વૈરાગ્યને લઈને તેએ સાંસારિક લાભ મેળવવાને ઘણુાજ આતુર રહે છે, અને જો તે લાભ મળે તા, તે પાછા સ'સારને વધારે છે. તેવા પુરૂષો શમતાને વધાર નારી સિદ્ધાંતની પદ્ધત્તિને ભતા નથી, કારણ કે, ક્ષુદ્ર વૈરાગ્યને લઈને તેઓને એ પદ્ધતિ રૂચિકર થતી નથી. આ ઉપરથી એવો સાર નીકળે છે કે, શુષ્ક તર્ક વિદ્યા કે વૈદ્યવિદ્યાના કેવળ આત્માને અનુપયેાગી અભ્યાસ કરવા ન જોઈએ; પરંતુ શમતાને આપનાર સિદ્ધાંતના અભ્યાસ કરવા જોઈએ. ૪
૧૨
ગ્રંથના ખંડ ખંડ મેધથી ગવ ધારણ કરનારાએ તત્વના રહસ્યને પામી શકતા નથી.
ग्रंथपावबोधेन गर्वोष्माणं च विभ्रति । तस्त्वतिं नैव गर्छति प्रशमामृत निर्जरम् ॥ ५ ॥ ભાવા—ગ્રંથના ખંડ ખંડ એધથી પુરૂષો ગવની ગ