________________
મમતાત્યાગાધિકાર.
કેવા પુરૂષના જન્મ નિરર્થક જાયછે ?
धृतो योगो न ममता हता न समताहता । न च जिज्ञासितं तत्त्वं गतं जन्म निरर्थकम् ॥ २६ ॥
૧૯૫
ભાવા —જેણે ચેાગને ધારણ કર્યાં નથી, મમતા હણી નથી, સમતાના આદર કર્યાં નથી, અને તત્ત્વ જાણવાની ઈચ્છા કરી નથી, તે પુરૂષના જન્મ નિરર્થક ગયેલ છે. ૨૬
વિશેષા—જે પુરૂષ ચેગ ધારણ કર્યાં નથી, એટલે જેણે ાગાભ્યાસ કર્યાં નથી, મમતા હુણી નથી, સમતાનેા આદર કર્યાં નથી, અને તત્ત્વ જાણવાની ઈચ્છા કરી નથી, તે પુરૂષને જન્મ નિર્ક ગયેલ છે. અર્થાત્ જો મનુષ્ય-જન્મની સાર્થકતા કરવી હાય તા, ચાંગ ધારણ કરવા, મમતાને હણી નાંખવી, સમતાના આદર કરવા, અને તત્ત્વ જાણવાની ઈચ્છા શખવી. ૨૬
સમતાને નાશ કરનાર જીજ્ઞાસા અનેવિવેકજ છે.
जिज्ञासा च विवेकश्च ममतानाशकावुनौ । अतस्ताभ्यां निगृह्णीयादेनामध्यात्मवैरिणीम् ॥ २७ ॥
ભાવાથ—જિજ્ઞાસા અને વિવેક એ અને મમતાને નાશ કરનારાં છે, અધ્યાત્મની સાથે વેર કરનારી એ મમતાને તે અનેથી નિગ્રહ કરવા. ૨૭
*