________________
૩૧૬
અધ્યાત્મ સાર
વિશેષાર્થ-નાસ્તિકે, સાગ, સમવાય, સામાન્ય ઈત્યાદિ પદાર્થોના વિશેષપણાને નિષેધ કરે છે, પણ તેમને સર્વથા નિષેધ થતું નથી. કારણકે, એ પદાર્થો વડે વસ્તુનું યથાર્થ સ્વરૂપ ઓળખાય છે. જે એ પદાર્થોને સર્વથા નિષેધ કરવામાં આવે તે, વસ્તુના શુદ્ધ સ્વરૂપનું ભાનજ થાય નહીં. ૨૮ .
જીવ અને શરીરમાં શું તફાવત છે? शुषं व्युत्पत्तिमजीवपदं सार्थ घटादिवत् । ત સારી ને પાપ જોતઃ | gણ મને
ભાવાર્થ–વ્યુત્પત્તિવાળું જીવ પદ ઘટાદિકની જેમ શુદ્ધ અર્થવાળું છે, પણ નવા નવા પર્યાય પદના ભેદથી જીવના અર્થે શરીર નથી. ૨૯ - વિશેષાર્થ-બીટ્ર--પાષાણે પ્રાણુને ધારણ કરે તે જીવ કહેવાય, એવી જીવપદની વ્યુત્પતિ છે, તે વ્યુત્પત્તિવાળું જીવ પદ ઘટાદિકની પેઠે શુદ્ધ અર્થવાળું છે. પરંતુ નવા નવા પર્યચના ભેદથી જીવના મૂળ અર્થમાં શરીર હઈ શકતું નથી. અને થત જીવ પદને જે અર્થ થાય છે, તે અર્થ શરીરને થતું નથી, તેથી જીવ અને શરીર પર્યાયના ભેદથી ભિન્ન છે. ૨૯
ચાર્વાકમતના ખંડનને ઉપસંહાર કરે છે. आत्मव्यवस्थितेस्त्याज्यं ततश्चार्वाकदर्शनम् । पापाः किलैतदानापाः सव्यापारविरोधिनः ॥३०॥