________________
અધ્યાત્મ સાર ભાવાર્થ–સર્વદશી પુરૂષ સર્વથા વિશેષ ભાવને જાણતા નથી, એથી કેટલાક તે પૃથ્વી ઉપર વિશેષ ભાવે તે સર્વરને પામ્યા નથી. ૬૫
વિશેષાર્થ–સર્વદેશી પુરૂષ સર્વથા વિશેષ ભાવને જાણ તા નથી, એટલે જેઓ સવંદશી છે તે વિશેષ ભાવને જાણ વાની અપેક્ષા રાખતા નથી. અને તેથી કેટલાએક તે, આ પૃથ્વી ઊપર વિશેષ ભાવે સર્વજ્ઞ ભાવને પામ્યા નથી, એટલે તે અપેક્ષા ને લઈને તેઓ સર્વ થઈ શક્યા નથી. અથવા અહિં એ પણ ભાવાર્થ નીકળે છે કે, પૃથ્વીમાં જે વિશેષ જાણુ છે, તે પણ સર્વ જ્ઞ પણું પામ્યા નથી, અને વિશેષ જાણ ન છતાં પણ સર્વજ્ઞ ભા. વને પામ્યા છે. ૬૫ સર્વાગીઓને સર્વજ્ઞાપણાના અંશ સરખા છે. सवझ प्रतिपयंशा त्तुल्यता सर्वयोगिनाम् । दूरासन्नादिजेदस्तु तद्भूत्यत्वं निहंति न ॥६६॥
ભાવાર્થ સર્વ રોગીઓમાં સર્વપણાના અંશથી તુલ્યતા છે, અને દૂર અને નજીક વગેરેને જે ભેદ છે, તેનાથી કાંઈ તેનું સેવકપણું હણાતું નથી. ૬૬ -
વિશેષાર્થ–સર્વ યોગીઓમાં જ્ઞાન વગેરેથી ન્યૂનાધિતા રહેલી છે, પણ સર્વજ્ઞ ભાવના અંશથી તેઓ બધા સરખા છે. એ ટલે જયારે તેમનામાં સર્વજ્ઞ ભાવ જોવામાં આવે, ત્યારે તેઓ સરખી કેટીમાં ગણાય છે. જે ઘર અને નજીક એ તેમનામાં ભેદ