________________
પર
અધ્યાત્મ સાર,
ઊત્તમ છે, તેનાં બીજા નામ દ્રવ્યસ્તુતિ અને ભાવસ્તુતિ પશુ કહેવાય છે. ૧૨૪–૧૨૫
ઉપરની વાતને લૈાકિક દૃષ્ટાંતથી સમજાવે છે.
पुरादिवर्णनाघाजा स्तुतः स्यानुपचारतः । तत्वतः शौर्यगांनी येधैर्यादिगुणवानात् ।। १२६ ।।
ભાવા—નગર વગેરેના વર્ણનથી રાજાની સ્તુતિ કરવી તે ઉપચારથી સ્તુતિ કહેવાય છે; અને ધૈર્ય, ગાંભી, અને શય વગેરે રાજાના ગુણ્ણાનું વર્ણન કરવાથી તત્વથી સ્તુતિ કહેવાય છે. ૧૨૬
વિશેષા —રાજાની પણ એ પ્રકારે સ્તુતિ થાય છે. નગર વગેરેનુ' વર્ણન કરવાથી રાજાની ઊપચારથી સ્તુતિ, અને શાય, ગાંભીય, ધ વગેરે તેના ગુણ્ણાનુ વર્ષોંન કરવાથી તત્વથી સ્તુતિ કહેવાય છે. તેવી રીતે આત્માને પણ શરીર વગેરેના વણુ નથી તેની ઊપચારથી સ્તુતિ કહેવાય છે, અને તેના આત્મિક જ્ઞાનાદિ ગુણાનુ વર્ણન કરવાથી તેની તત્વથી સ્તાંત કહેવાય છે. ૧૨૬
કેવી સ્તુતિ ચિત્તને પ્રસન્ન કારક થતી નથી.
मुख्यापचारधम णाम विजागेन या स्तुतिः । न सा चित्तप्रसादाय कवित्वं कुकवेरिव ।। १२७ ।।