________________
અધ્યાત્મસાર,
અજ્ઞાનતા ઊસન્ન કરી, દુર્ગતિમાં લઈ જવા રૂપ અનર્થ હપ્તા કરે છે. તેથી તેવી સ્તુતિને સર્વથા ત્યાગ કરે જઈએ. ૧૨૮
આત્માનું જ્ઞાન કેવીરીતે થાય છે?
मणिपन्चामणिशानन्यायेन शुजकल्पना । वस्तुस्पर्शितया न्याय्या यावनान्यजनप्रथा ॥ १३ ॥
ભાવાર્થ–મણિની પ્રભાથી જેમ મણિનું જ્ઞાન થાય છે, એ ન્યાયે સત્ય વસ્તુને સ્પર્શ કરનાર-શોધનારપણુથી શુભ કલ્પના કરવી તે ત્યાં સુધી ન્યાયરૂપ છે કે, જ્યાં સુધી અન્ય જનની પ્રથા થતી નથી. ૧૨૯
વિશેષાર્થ–પુલ કલ્પના એ સત્ય વસ્તુને બતાવનારી છે, અને તેનાથી જેમ મણિની કાંતિ ઉપરથી મણિનું જ્ઞાન થાય છે, તેમ શુભ કલ્પનાથી આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને
જ્યાં સુધી આત્માના નિરંજન સ્વરૂપની પ્રથા થતી નથી, ત્યાં સુધી કર્મ છે. ૧૨૯
શુદ્ધ નયની સ્થિતિ કેવી છે? पुण्यपापविनिर्मुक्तं तत्त्वतस्त्वविकल्पकम् ।
नित्यं ब्रह्म सदा ध्येयमेषा शुधनयस्थितिः ॥ १३०॥ - ભાવાર્થ–પુણ્ય પાપથી રહિત, તત્વથી વિકલ્પ વગરનું અને નિત્ય એવું બ્રહ્મ સદા ધ્યાન કરવા યોગ્ય છે. અને શુદ્ધનયન સ્થિતિ પણ એજ છે. ૧૩૦