Book Title: Adhyatmasara
Author(s): Mohanlal Rugnath
Publisher: Mohanlal Rugnath

View full book text
Previous | Next

Page 637
________________ અધ્યાત્મ સાર. શાર વગરની કાલે અને ગંભીર અર્થવાળી વાણી ગઠવીએ તે, સહુને તેમાં વિને દેશ આપે છે, પણ સત્પરૂની વ્યવસ્થા એવી છે કે એમાં ગુણ શું છે? કવિ કેણ છે, અને કાવ્ય શું છેઇત્યાદિ સ્થિતિને ઊચ્છેદ કરનારી તેમની બુદ્ધિને હરે છે. ૪ વિશેષાર્થ-ગ્રંથકાર આ શ્લથી દુર્જનની ગ્રંથ પરત્વે કેવી બુદ્ધિ છે, તેનું વર્ણન કરે છે. જે ગ્રંથની વાણી સુગમ કરવામાં આવે તે, દુર્જને તેને સમજી શકે, તેથી તેઓ તેને સાર વગરની કહે છે. અને જે ગંભીર અર્થવાળી વાણી કહેવામાં આવે, તે દુર્જને તેની ઉપર કંઠિનતાને દોષ આપે છે. પણ સજજનેની વ્યવસ્થા એવી ઉત્તમ છે કે, કાવ્યમાં ગુણ શું છે? કવિ કેણ છે, અને કાવ્ય શું છે? ઈત્યાદિ સ્થિતિને ઉછેદન કરનારી દુર્જનેની બુદ્ધિને હરે છે. એટલે કવિના ગુણને જાણનારી સજ્જનની વ્યવસ્થા ઉત્તમ પ્રકારની છે. ૪ સપુરૂષ અધ્યાત્મરૂપ અમૃતને વર્ષાવનારી કથાનું પાન કરી, સુખ મેળવે છે. अध्यात्मामृतवार्षिणीमपि कथामापीय संतः सुखं गाहंते विषमुदिरंति तु खला वैषम्यमेत कुतः । नेदं चाद्भुतमिदुदीधितिपिवाः पीताश्चकोरा भृशं किं न स्युर्बत चक्रवाकतरुणास्त्वत्यंत खेदातुराः ॥५॥ ભાવાર્થ—અધ્યાત્મરૂપ અમૃતને વર્ષાવનારી કથાનું પાન કરી સપુરૂષે સુખને પામે છે અને દુર્જન પુરૂ વિષને જાહેર

Loading...

Page Navigation
1 ... 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648