________________
६४०
અધ્યાત્મ સારા
ભાવાર્થ-કવિઓનું કાવ્ય ઈ આ અમૃત હરેલું છે? એથી દેવતાઓ તેનું પાન કરી જશે, એવી શંકા રાખનાર સજજન પુરૂષ અત્યંત કોમળ હૃદયને લઈને મસ્તક વડે ખેદ ધારણ કરી,મસ્તક ધુણાવે છે. પછી તે કવિઓની કીર્તિરૂપ અમૃતનું પૂર પ્રસરતું અને સર્વને ઉપભેગ કરવાગ્ય છે, એવું જાણું, અત્યંત તેની રક્ષા કરવારૂપ ઢાંકણ દઈ હાસ્ય કરી ખુશી થાય છે. ૧૧
વિશેષાર્થ—-કવિઓનું કાવ્ય ઈ. સજજન પુરૂષ મનમાં શકા કરે છે કે, “આ અમૃત હરેલું છે, તેથી દેવતાઓ તેનું પાન કરી લેશે, તેથી મનમાં ખેદ ધારી તે મસ્તક ધુણવે છે. પછી તે સજ્જન જાણે છે કે, આ તે તે કવિની કિર્તિરૂપ અમૃતનું પ્રસરતું પૂર છે, તે સર્વને ઉપભોગ કરવા ગ્ય છે, તેથી ઢાંકણું દઈ તેની રક્ષા કરવી જોઈએ. આથી તેઓ હર્ષવડે ખુશી થાય છે. કહેવાને આશય એ છે કે, ઉત્તમ કવિની કવિતા જોઈ, સજજન ખુશી થઈ, પિતાનું મસ્તક ધુણુવે છે, અને તેની તે કાવ્યની કીર્તિ સાચવવાને માટે આનંદ ધરે છે. ૧૧
કવિઓને કુંભારનું રૂપક આપે છે. निष्पाद्य श्लोककुंभं निपुणनयमृदा कुंभकाराः कवींद्रा, दाढर्य चारोप्य तस्मिन् न किमपिपरिचयाच्चून्यराक्षाकै नासम् । पकं कुर्वेति बाढं गुणहरणमिति प्रज्वल दोष दृष्टि ज्वालामालाकराले खलजनवचनज्वालजिव्हे निवेश्य ॥१२॥
ભાવાર્થ-કવિ રૂપી કુંભકારે નિપુણ નયરૂપ મૃત્તિકાવડે શ્લેકરૂપી કુંભને બનાવી તેને પરિચયથી દઢ કરી, અક્ષરપ૦ વગેરે સુધારવારૂપ સૂર્યને તડકે મુકી, પછી ગુણનું હરણ થવારૂપ