________________
• સજજન સ્તુત્યધિકાર. ૩૯ કવિઓના ગ્રથને ક્ષીર સમુદ્રનું રૂપક આપે છે. उद्दामग्रंथजावप्रथनभवयशः संचयः सत्कवीनां दीराब्धिर्मथ्यते यः सहृदयविबुधैर्मरुणा वर्णनेन । एतडिंडीरपिंकीजवति विधुरुचेमैडलं विप्नुषस्ता स्ताराः कैलासशक्षादय इह दधते वीचि विक्षोभलालाम् १०
ભાવાર્થ-સહદય વિદ્વાને વર્ણનરૂપ મેરૂ પર્વતવડે સત્કવિઓના ઊંચા ગ્રંથને ભાવમાંથી ઉત્પન્ન થયેલ યશના સંચયરૂપ ક્ષીરસમુદ્રનું જે મથન કરે છે, તેમાંથી ચંદ્રનું મંડળ માંખણુનો પિંડરૂપ થાય છે, અને તે તે તારાએ તથા કૈલાશ વગેરે પર્વત તેના કલેલના ક્ષેભની લીલાને ધારણ કરે છે. ૧૦
વિશેષાર્થ—ગ્રંથકાર ઊત્તમ કવિઓના ઊચ્ચ ગ્રંથના ભાવમાંથી ઉત્પન્ન થયેલા, યશપુજને ક્ષીરસાગરનું રૂપક આપી વર્ણવે છે. જેમ દેવતાઓએ મેરૂ પર્વતને મંથનડ કરી, ક્ષીરસાગરનું મથન કર્યું હતું, તેમ સહુદય વિદ્વાને સત કવિઓના ઊત્તમ ગ્રંથના ભાવના યશના સમૂહરૂપ ક્ષીરસમુદ્રનું વર્ણનરૂપ મરૂપવતવડે - થન કરી, તેમાંથી ચંદ્ર મંડળરૂપ માખણને કાઢે છે અને જે તારાઓ તથા કૈલાશ પર્વત વગેરે પર્વતે છે, તે તેના તરંગે થાય છે. અર્થાત્ વિદ્વાન કવિઓના ગ્રંથના યશને ફેલાવે છે. ૧૦ ઊત્તમ કવિઓનું કાવ્ય જેઈ, સજ્જનને શું થાય છે?
काव्यं दृष्ट्वा कवीनां हृतममृत मिति स्वः सदापान शंकी खेदं धत्ते तु मू। मृउतर हृदयः सज्जनो व्याधुतेन । ज्ञात्वा सर्वोपभोग्यं प्रस्मस्मथ तत्कीर्ति पीयूषपुरं नित्यं रक्षाविधाना नियतमतितरां मोदत च स्मितेन॥११॥