Book Title: Adhyatmasara
Author(s): Mohanlal Rugnath
Publisher: Mohanlal Rugnath

View full book text
Previous | Next

Page 644
________________ સજ્જન સ્તુત્યધિકાર . પ્રજ્વલિત એવી ઢાષ દૃષ્ટિવાળા દુનનાં વચન રૂપ જવાળાથી પ્રજ્વલિત એવા તેની જિન્દ્વારૂપવાળાવાળા અગ્નિમાં પકવે છે.૧૨ વિસેષા—જેમ કુંભકાર પ્રથમ ઘડાને મૃત્તિકાથી બનાવી તેને ટોપી, તડકામાં સુકવી, અગ્નિમાં નાંખી પકવે છે, તેમ કવિરૂપી કુ’ભાર નિપુજીનયરૂપ મૃત્તિકાવડે લૈકરૂપી ઘડાને બનાવી, પછી પરિચયથી અક્ષરપદ વગેરે ટપણાથી ટીપી, અને તડકામાં રાખી, દુર્જનની જિજ્હારૂપી અગ્નિમાં પકવે છે. ૧૨ કવિતારૂપી દ્રાક્ષાસવનું મદ્ય અનાવી, સત્પુરૂષા તેનું પાન કરે છે. इक्षुद्राक्षार सौघः कविजनवचनं दुर्जनस्याग्नियंत्रा न्नानाद्रव्य प्रयोगात्समुपचित गुणो मद्यतां याति सद्यः । संतः पीत्वा यदुच्चैर्दधति हृदि मुदं घूर्णयं त्यदियुग्मं स्वैरं हर्ष प्रकर्षादपि च विदधते नृत्यगान प्रबंधम् ॥ १३ ॥ કવિજનનાં વચન રૂપ શેલડી તથા દ્રાક્ષારસના સમૂહ દુનના મુખ રૂપ અગ્નિના યંત્રમાંથી વિવિધ દ્રવ્યના પ્રયોગ વધુ ગુણ પ્રાપ્ત કરી તત્કાળ મદ્યપણાને પામે છે, સત્પુરૂષા તેનું પાન કરી, હૃદયમાં ઊંચે પ્રકારે હ` ધારણ કરે છે. એ નેત્રને ઘુમાવે છે, અને હું ના ઊત્કર્ષ થી સ્વેચ્છાએ નૃત્યગાન કરે છે. ૧૩ ભાવા વિશેષા—જેમ શેલડી અને દ્રાક્ષારસને અગ્નિના ય'ત્રમાંથી ઢાઢી, તેમાં વિવિધ જાતનાં દ્રવ્યે નાંખીનની મદિરા બનાવવામાં આવે છે, અને પછી તનું પાન કરી, પુરૂષ હૃદયમાં ખુશાલી પ્રાણ ૪

Loading...

Page Navigation
1 ... 642 643 644 645 646 647 648