Book Title: Adhyatmasara
Author(s): Mohanlal Rugnath
Publisher: Mohanlal Rugnath

View full book text
Previous | Next

Page 647
________________ અધ્યાત્મ સાર. ભાવાર્થ–તે મુનિ નવિજયજીના ચરણની સેવામાં તત્પર એવા શ્રી યશોવિજયજીએ આ અધ્યાત્મસાર પ્રકરણ રચેલું છે. તે અધ્યાત્મ ઊપર પ્રીતિ ઘરનારા પુરૂષને આનંદકારક થાઓ. ૧૬ વિશેષાર્થ–તે મુનિ નવિજયજીના ચરણની સેવામાં તત્પર એવા આ ગ્રંથકાર યશવિજ્યજીએ આ અધ્યાત્મસાર પ્રકરણ રચે લું છે. તે અધ્યાત્મ વિદ્યા ઊપર રૂચિ ધરાવનારા પુરૂષને આનંદકારક થાઓ. એટલે આ અધ્યાત્મસાર ગ્રંથ અધ્યાત્મ વિદ્યા ઊપર પ્રીત ધરનારા પુરૂષને ઊપાગી છે. આ ગ્રંથના અધિકારી તેઓજ છે. માટે તેમને આ ગ્રંથ વાંચવાથી આનંદ પ્રાપ્ત થશે. માટે આ ગ્રંથ તેમને જ આનંદકારક થાઓ, એમ ગ્રંથકાર વાચકે ને આશીષ આપે છે. ૧૬ इति सप्तम प्रबंधः समाप्तः इति महोपाध्याय श्री कल्याण विजयजी शिष्य मुख्य पंडित श्रीवाभविजयनीगणि शिष्य मुख्य पंडित श्री जितविजयजीगणितच्छिष्य मुख्य पंडित श्रीनयविजयजीगणि चरण कमन चंचरीकेण पंडित श्री पद्मविजयगणि सहोदरेण पंडित श्री यशोविजयेन विरचिते . __ अध्यात्मसार:समाप्त:

Loading...

Page Navigation
1 ... 645 646 647 648