Book Title: Adhyatmasara
Author(s): Mohanlal Rugnath
Publisher: Mohanlal Rugnath

View full book text
Previous | Next

Page 635
________________ અધ્યાત્મ સાર माकंद द्रुममंजरी वितनुते चित्रां मधुश्रीस्ततः सौजाग्यं प्रथयंति पंचमचमत्कारेण पुंस्कोकिलाः॥२॥ ભાવાર્થ સારે કવિ યત્નવડે ગ્રંથના અને તૈયાર કરે છે, અને સજજને કૃપા કટાક્ષની લહરીને લાવણ્યથી તે ગ્રંથના અને ર્થીને ફેલાવે છે. જેમ વસંતની લક્ષમી આમ વૃક્ષની વિચિત્ર મંજરીને પ્રગટ કરે છે, પણ તેનું સાભાગ્ય કેકિલ પક્ષીઓ પંચમ સવ ના ચમત્કારથી વિસ્તાર છે. ૨ ' વિશેષાર્થ–થકાર આ શ્લેકથી સજજનેની પ્રશંસા કરે છે. ઉત્તમ કવિ યત્ન કરી ને ગ્રંથ રચે છે, પણ તેના ખુબીભરેલા અર્થને સજા ફેલાવે છે, તે વાત દષ્ટાંતથી સિદ્ધ કરે છે. વસંતરૂતુ આંબાની વિચિત્ર મંજરીને પ્રગટ કરે છે, પણ તેના સૈભાગ્યને કોકિલાઓ પિતાના પંચમ સ્વરના ચમત્કારથી વિસ્તાર છે. ૨ સજનની કરૂણારૂપ દિવ્ય ઔષધીની આગળ દુર્જનેને જિવહારૂપ સર્ષ કાંઈ કરી શકતું નથી. दोषोल्लेखविषः खमाननबिलादुत्थाय कोपाज्ज्वलन् जिहाहिनेनु किं गुणान गुणिनां वा स क्षयं पापयेत् । तस्माचे त्मबलपनावनवनं दिव्यौषधीसंनिधौ शास्त्रार्थप्रतिपदविदा शुनहृदां कारुण्यपुण्यप्रथा ॥३॥ ભાવાર્થ–દેષને ઉલ્લેખ કરવારૂપ વિષ વાળો જિહારૂપી સર્ષ દુર્જન પુરૂષના મુખરૂપી રાફડામાંથી બાહર નીકળી કેપથી

Loading...

Page Navigation
1 ... 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648