________________
૩૦
અધ્યાત્મ સાર.
- વિશેષાથ–આત્મધની નિશ ચિતવવી, એટલે આત્મમાધને વિચાર કરે. સર્વ પ્રસંગે શાસ્ત્રને આગળ કરવું, એટલે શાસ્ત્ર પ્રમાણે સર્વરીતે વર્તવું, હદયમાં નઠારા સંકલ્પ-વિકલ્પ કરવા નહીં, અને વૃદ્ધ પુરૂષને અનુસરીને રહેવું. ૪૪
साक्षात्कार्य तत्त्वं चिद्रूपानंदमेधुरै व्यम् । તિવારી જ્ઞાનવતામનુવા મરોગ | ઘર !
ભાવાર્થ-તત્વને સાક્ષાત્કાર કરે, અને ચિદ્રુપ-ચૈતન્ય રૂપ આનંદથી પ્રકુલ્લિત રહેવું. જ્ઞાની પુરૂષને અનુભવગમ્ય એ આ હિતકારી પ્રકાર છે. ૪૫
વિશેષાર્થ–તત્વને સાક્ષાત્કાર કરે, એટલે તત્ત્વને યથાર્થ જાણવું. ચિતૂપ આનંદથી પ્રફુલ્લિત રહેવું, એટલે ચિદાનંદમાં મગ્ન રહેવું, ઉપર પ્રમાણે જે ઊપદેશને પ્રકાર દર્શાવ્યું છે, તે જ્ઞાની પુરૂષને અનુભવગમ્ય છે, એટલે જ્ઞાનીઓના અનુભવમાં આવી શકે તે છે, તેમજ સર્વને હિતકારી છે. ૪૫
इति अनुन्नवाधिकारः