Book Title: Adhyatmasara
Author(s): Mohanlal Rugnath
Publisher: Mohanlal Rugnath

View full book text
Previous | Next

Page 617
________________ ૨૧૪ અધ્યાત્મ સાર. • તે ચિત્તનું આલંબન શું કહેવાય છે? अभिरूप जिनप्रतिमां विशिष्टपदवाक्यवर्ण रचनांच । पुरुषविशेषादिकमप्यत एवालंबनं ब्रुवते ॥१४॥ ભાવાર્થ_એથીજ અભિરૂપ એવી છનની પ્રતિમા, વિશિષ્ટ પદવાળા વાકય તથા વર્ણની રચના, અને પુરૂષ વિશેષ વગેરે તેનું આલંબન કહે છે. ૧૪ વિશેષાર્થ_એ ધ્યાન કરવામાં ચિત્તને ત્રણ આલંબન કહે લાં છે. પ્રથમ સુંદર જિન પ્રતિમા, બીજું વિશિષ્ટ પદવાળાં વાક્ય અને વર્ણની રચના, અને ત્રીજું કઈ બહુશ્રુત-ગીતાર્થ મુનિએ ત્રણ તેનાં આલંબન કહેલ છે. ૧૪ યેગીએ મનને શુભ આલંબનવાળું કરવું. आलंबनैः प्रशस्तैः प्रायोनावः प्रशस्त एव यतः। इति सालंबनयोगी मनः शुजालंबनं दध्यात् ॥ १५॥ ભાવાર્થ–-પ્રાયે કરીને શ્રેષ્ઠ એવા આલંબનેથી શ્રેષ્ઠ ભાવજ થાય છે. એથી આલંબન સહિત એવાગીએ મનને શુભ-આલ બનવાળું કરવું. ૧૫ વિશેષાર્થ –ધ્યાન કરવામાં જે શ્રેષ્ઠ આલંબન હેય તે, પ્રાયે કરીને શ્રેષ્ઠ ભાવજ ઉત્પન્ન થાય છે. સાલંબન ગવાળા પુરૂષે મનને શુભ આલંબનમાં જોડવું. ૧૫

Loading...

Page Navigation
1 ... 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648