________________
૨૧૪
અધ્યાત્મ સાર.
• તે ચિત્તનું આલંબન શું કહેવાય છે?
अभिरूप जिनप्रतिमां विशिष्टपदवाक्यवर्ण रचनांच । पुरुषविशेषादिकमप्यत एवालंबनं ब्रुवते ॥१४॥
ભાવાર્થ_એથીજ અભિરૂપ એવી છનની પ્રતિમા, વિશિષ્ટ પદવાળા વાકય તથા વર્ણની રચના, અને પુરૂષ વિશેષ વગેરે તેનું આલંબન કહે છે. ૧૪
વિશેષાર્થ_એ ધ્યાન કરવામાં ચિત્તને ત્રણ આલંબન કહે લાં છે. પ્રથમ સુંદર જિન પ્રતિમા, બીજું વિશિષ્ટ પદવાળાં વાક્ય અને વર્ણની રચના, અને ત્રીજું કઈ બહુશ્રુત-ગીતાર્થ મુનિએ ત્રણ તેનાં આલંબન કહેલ છે. ૧૪
યેગીએ મનને શુભ આલંબનવાળું કરવું. आलंबनैः प्रशस्तैः प्रायोनावः प्रशस्त एव यतः। इति सालंबनयोगी मनः शुजालंबनं दध्यात् ॥ १५॥
ભાવાર્થ–-પ્રાયે કરીને શ્રેષ્ઠ એવા આલંબનેથી શ્રેષ્ઠ ભાવજ થાય છે. એથી આલંબન સહિત એવાગીએ મનને શુભ-આલ બનવાળું કરવું. ૧૫
વિશેષાર્થ –ધ્યાન કરવામાં જે શ્રેષ્ઠ આલંબન હેય તે, પ્રાયે કરીને શ્રેષ્ઠ ભાવજ ઉત્પન્ન થાય છે. સાલંબન ગવાળા પુરૂષે મનને શુભ આલંબનમાં જોડવું. ૧૫