________________
અનુભવાધિકાર.
૬૦
ભાવાથ—લાકમાં કાઇની નિ ંદા કરવી નહીં, પાપી પુરૂષમાં પણ સ`સારની સ્થિતિના વિચાર કરવા, ગુણના ગૈ રવની પૂજા કરવી, અને ગુણને માત્ર લવ હાય, તે ઉપર પણ રાગ ધારણ કરવા. ૩૮
વિશેષા—લેકમાં કાઈની નિંદા કરવી નહીં, કઢ઼િ પાપી પુરૂષ હાય, તાપણુ તેમને વિષે દ્વેષ ધરવા નહીં; પણ તેમને માટે સંસારની સ્થિતિના વિચાર કરવે, એટલે આ સંસાર એવા છે કે, જેમાં ખીચારા જીવ કર્મીને વશ થઇ પાપ કરે છે, એવુ ચિ'તવન કરવુ. જ્યાં ગુણ્ણાનું ગારવ હય, ત્યાં પૂજા બુદ્ધિ ધારણ કરવી, એટલે ગુણી પુરૂષોની પુજા કે બહુમાન કરવું, અને એક અંશ માત્ર ગુણ હાય ત્યાં રાગ ધારણ કરવા, આ પ્રમાણે ઉત્તમ વર્ત્તન રાખવુ જોઈએ. ૩૮
ચેાગીએ શા પ્રયત્ન કરવા જોઇએ?
निश्चित्यागमतत्वं तस्मात्सृज्य लोकसंज्ञां च । श्रद्धा विवेकसारं यतितव्यं योगिना नित्यम् ॥ ३५ ॥
ભાવા—આગમ તત્ત્વના નિશ્ચય કરી, તે નિશ્ચયી લેક સત્તાને છોડી, શ્રદ્ધા અને વિવેક પુત્રક ચેાગીએ નિત્યે ચન કરવા એઈએ. ૩૯
વિશેષા—ચેાગીએ પ્રથમ આગમ તત્ત્વને નિશ્ચય કરવે, તે નિશ્ચચ કર્યા પછી લેાક સ’જ્ઞાને છેડી દેવી. એટલે લેક થવું. હારના ત્યાગ કરવા. તે પછી શ્રદ્ધા અને વિવેક પૂર્વક નિત્યે યત્ન કરવા. ૩૯
''