Book Title: Adhyatmasara
Author(s): Mohanlal Rugnath
Publisher: Mohanlal Rugnath

View full book text
Previous | Next

Page 607
________________ અધ્યાત્મ સાર. વિશેષા—જૈન આગમ કે જેના ક્રમ આત્માના અનુભવને આશ્રીને રહેલા અવાળા છે, એટલે જેની અંદર અધ્યાત્મને વિષય ઊચ્ચ પ્રકારના છે, જે વિષય, સ્વૈને જેમ સ’સ્કૃત વિદ્યા આશ્ચય તથા મેહુ આપે છે, તેમ અલ્પ બુદ્ધિવાળાને આશ્ચર્ય અને મેહ આપનારા છે. અને જે સ્યાદ્વાદની વાણીથી ગુંથેલા છે, કે જે સ્યાદ્વાદની વાણી વ્યુત્પત્તિનુ' પ્રતિપાદન કરનારા હેતુઓથી વિસ્તાર વાળી છે, તેવા જનાગમને પ્રાપ્ત કરી, અમારા ચિત્તમાં કાઈ જાતના વ્યાક્ષેપ રહેતા નથી. ૧૨ વળી જૈનેશ્વરનું શાસન કેવું છે ? मूलं सर्ववचागतस्य विदितं जैनेश्वरं शासनं । तस्मादेव समुत्थितैर्नयमतैस्तस्यैव यत्खंडनम् । एतत्किंचन कौशलं कलिमलच्छन्नात्मनः स्वाश्रितां ॥ शाखां बेतुमिवोद्यतस्य कटुकोदर्काय तर्कार्थिनः ॥ १३॥ ૬૦૪ ભાવા—જૈન શાસન સ વચનનું મૂળ છે. તેમાંથો - પન્ન થયેલા નય મતવડે તેનુ· જે ખંડન કરવામાં આવે છે, તે કલિકાળના મળથી છવાએલા આત્માવાળા તર્કી પુરૂષની તેમાં શી ક્રુ શળતા છે ? તે તે પેાતાને આશ્રય આપનારી શાખાને એઢવા તૈચાર થયેલા પુરૂષની જેમ કટુ પરિણામને માટે થાય છે. ૧૩ વિશેષાશ્રી જનશાસન સવચનનું મૂળ છે, એટલે સર્વ વાણીના વિષયનું મૂળ છે, તેમાંથી બધા નથ–મતા ઉત્પન્ન

Loading...

Page Navigation
1 ... 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648