________________
१०६
અધ્યાત્મ સાર.
ગ્રંથકાર પોતાનું નામ દર્શાવી આ અધિકારનો
ઊપસંહાર કરે છે. अन्योन्य प्रतिपक्षभाववितथान् स्वस्वार्थसत्यानया नापेक्षा विषयग्रहै विजजते माध्यस्थ्यमास्थाययः । स्याघादे सुपथे निवेश्य हरते तेषां तु दिग्मूढतां कुंदेंदुप्रतिम यशोविजयिनस्तस्यैव संवर्द्धते ॥ १५ ॥
ભાવાર્થ...જે પુરૂષ મધ્યસ્થભાવને ગ્રહણ કરી પરસ્પર વૈર ભાવથી અસત્ય એવા પિત પિતાના મતના અર્થમાં સત્ય એવા નયને અપેક્ષા વિષયનું ગ્રહણ કરી વિભક્ત કરે છે, અને તેમને સ્યાદ્વાદના સન્માર્ગમાં સ્થાપી તેમની દિમૂઢતાને હરે છે, તેવા વિજયી પુરૂષનું યશ ડોલરનું પુષ્પ અને ચંદ્રના જેવું વધે છે. ૧૫
વિશેષાર્થ-જે પુરૂષ મધ્યસ્થ ભવને ગ્રહણ કરી, પરસ્પર વૈર ભાવથી અસત્ય એવા અને પિતા પિતાના અર્થથી સત્ય એવા સર્વ નાને અપેક્ષા વિષયના ગ્રહણથી, એટલે જ્યાં જેની અપેક્ષા હેય, ત્યાં ગ્રહણ કરીને તેને વિભક્ત કરે છે, અને તેમને પછી સ્યાદ્વાદના સન્માર્ગમાં પ્રવેશ કરાવી, તેમની દિમૂઢતાને હરે છે, તેવા પુરૂષનું યશ, ડેલરના પુષ્પ અને ચંદ્રના જેવું વધે છે. ગ્રંથકારે યશોવિનનિએ પદ મુકી પિતાનું “રોવિન’ એ નામ દર્શાવી આપ્યું છે. ૧૫
इति जैनमतस्तुत्यधिकारः
*
'
41 It
'