________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૮૭
ભાવાર્થ_ભિશલિંગ છતાં પણ ભાવલિંગથી જ નિશ્વેજ મોક્ષ થાય છે; તેથી કદાગ્રહને છોડીને શ્રેષ્ઠ માનવાળા પુરૂષે એ ભાવના કરવી. ૧૮૭
વિશેષાર્થ કદિ લિંગ જુદાં જુદાં હોય, તે પણ ભાવલિંગથીજ મેક્ષ થાય છે, એ સિદ્ધાંત છે. માટે શ્રેષ્ઠ મનવાળા પુરૂષ કદાગ્રહ છેડીને એજ વિચારવું જોઈએ. ૧૮૭ આત્માને બંધ અને મેક્ષ અશુદ્ધ નયથી છે, શુદ્ધ
નયથી નથી. अशुधनयतो ह्यात्मा बछो मुक्त इति स्थितिः न शुधनयतस्त्वेष बध्यते नापि मुच्यते ॥ १७ ॥
ભાવાર્થ–આત્મા અશુદ્ધ નયથી બદ્ધ અને મુક્તની સ્થિતિમાં ગણાય છે અને શુદ્ધ નથી એ આત્મા બંધાતું નથી, તેમ મુકાતું નથી. ૧૮૮
વિશેષાર્થ-જે આત્મા કર્મ સાથે બંધાએલે છે અને કેમંથી મુકાએલે છે, એવી સ્થિતિ અશુદ્ધ નયથી દેખાય છે, પણ ત્યારે શુદ્ધ નયથી જોવાય છે, ત્યારે એ આત્મા બંધાતું નથી, તેમ મુકાતું નથી, એમ દેખાય છે. તેથી શુદ્ધ નયથી આત્માવલકન કરવું જોઈએ. ૧૮૮ વિચક્ષણ પુરૂષે નવતાથી આત્મતત્ત્વને
વિચાર કર. अन्वयव्यतिरेकाभ्यामात्मतत्वविनिश्चयम् । नवन्योऽपि हि तत्त्वेभ्याकुर्यादेवं विचक्षणः ॥१०॥