________________
૫૯૦
અધ્યાત્મ સાર,
એ તત્વ કેવા પુરૂષોને અનર્થ કરનારું થાય છે?
झानांशउर्विदग्धानां तत्त्वमेतदनर्थकृत् । अशुद्धमंत्रपाठस्य फणिरत्नग्रहो यथा ॥ १५३ ।।
ભાવાર્થ–મંત્રના અશુદ્ધ પાઠને જાણનારા પુરૂષને જેમ સર્પની ફણના રત્નનું ગ્રહણ અનર્થ કરનારું છે, તેમ જ્ઞાનને એક અંશ મેળવી પંડિત બનેલા પુરૂષને એ તત્વ અનર્થ કરનારૂ થાય છે. ૧૯૩
વિશેષાર્થ—જે પુરૂષ જ્ઞાનને અંશ મેળવી, પડિત બની જાય છે, તેવા અર્ધદગ્ધ પુરૂષને આ તત્વ અનર્થ કરનારું છે. કારણ કે, તેવા પુરૂષની બુદ્ધિમાં એ તત્ત્વ ગ્રાહ્યા થતું નથી. એટલે તે અર્થને અનર્થ કરી વિપરીત પ્રરૂપણ કરે છે. તે ઉપર દ્રષ્ટાંત આપે છે. જેમ અશુદ્ધ સપને મંત્ર પાઠ જાણનારે પુરૂષ સર્ષની ફણના રત્નને લેવા જાય, તે તેમાંથી તેને અનર્થ થાય છે. ૧૯૩
વ્યવહાર નયમાં અકુશળ એવા પુરૂષને નિશ્ચયનય જાણવાની ઇચ્છા વિપરીત ફળ આપ
નારી થાય છે. व्यवहारविनिष्णातो यो झीप्सति विनिश्चयम् । कासारतरणाशक्तः सागरं स तितीति ॥ १४ ॥
ભાવાર્થ વ્યવહારનયમાં અકુશળ એ જે પુરૂષ નિલ ય નય જાણવાની ઈચ્છા કરે છે, તે પુરૂષ સરોવરને કરવામાં અથ ક્ત છતાં, સમુદ્રને તરવાની ઈચ્છા કરે છે. ૧૪