________________
અધ્યાત્મ સાર
વિશેષા—ગ્રંથકાર આ શ્લાકથી યાદ્વાદને કલ્પવૃક્ષનુ રૂપક આપે છે. જેમ કલ્પવૃક્ષમાં પુષ્પ, રસ અને ફળ હાય છે, તેમ સ્યાદ્વાદ રૂપી પવૃક્ષમાં સાત નય પ્રમાણ રૂપ પુષ્પા છે, ઊત્તમ આસ્થા રૂપ રસ છે, અને તત્ત્વજ્ઞાન રૂપ કળા છે. એ સ્યાદ્વાદ રૂપી કલ્પવૃક્ષ ષટ્ દન રૂપ ઉદ્યાનમાં થયેલું છે. જેમ ઉત્તમ ઉદ્યાનનું વૃક્ષ પેાતાના પુષ્પોમાંથો સુગધને પ્રગટ કરે છે, તેમ સ્યાદ્વાદ રૂપી કલ્પવૃક્ષ પોતાનામાંથી પડેલા પ્રવદ રૂપ પુષ્પાથી અને અધ્યાત્મ વાર્તા રૂપ અંશેાથી સુગંધને પ્રગટ કરે છે. ર
જૈનાગમને મેરૂ પર્વતનું રૂપક આપે છે.
Bes
चित्रोत्सर्ग शुजापवाद रचनासानु श्रियालंकृतः श्रद्धानदन चंदनद्रुमनिजप्रोल्लसत्सारनैः । ग्राम्यद्भिः परदर्शनग्रहगणरासेव्यमानः सदा तर्कस्वर्ण शिलोच्छ्रिता विजयते जैनागमो मंदरः ॥ ३ ॥
ભાવા—જૈનાગમ રૂપી મેરૂ પર્યંત સદા વિજય પામે છે, જે પર્વત વિચિત્ર ઉત્સર્ગ અને શુભ અપવાદનો રચના રૂપ શિખરાની લક્ષ્મીથી અલ`કૃત છે. શ્રદ્ધા રૂપ નદન વનના ચંદન વૃક્ષ જેવી બુદ્ધિ રૂપ જેની સુગંધ ચારે તરફ્ પ્રસરે છે, ભમતા એવ પરદર્શન રૂપ ગ્રહોના સમૂહથી જે નિરંતર સેવાય છે. અને તર્ક રૂપી સુવર્ણની શિલાઓથી જે ઊન્નત છે. ૩
વિશેષા—ગ્રંથકાર આ શ્લાકથી જન આગમને મે પંતનુ રૂપક આપે છે. મેરૂપર્યંત શિખરાની શાભાથી જેમ અલ