________________
જેનમતસ્તુત્યધિકાર પત્પ કૃત છે, તેમ જેનાગમ રૂપી મેરૂ પર્વત વિચિત્ર એવા ઉત્સર્ગ તથા શુભ અપવાદની રચનારૂપશિખરની લક્ષમાંથી અલંકૃત છે એટલે જૈનાગમમાં વિચિત્ર ઊત્સર્ગો અને શુભાપવાદે રહેલા છે. જેમ મેરૂપર્વત ઉપર નંદનવનનાં ચંદન વૃક્ષે આવેલા છે, તેમ જેનાગમ રૂપ મેરૂપર્વત ઉપર શ્રદ્ધા રૂપી નંદનવન છે, અને તેમાં ચંદનનાં વૃક્ષ રૂપ પ્રજ્ઞા-બુદ્ધિ છે; એટલે શ્રદ્ધા અને પ્રજ્ઞાથી જૈનાગમ સુશોભિત છે, અને તેની સુગંધ ચારે તરફ પ્રસરે છે. જેમ મેરૂપર્વતની આસપાસ ગ્રહ-તારાઓ ફરે છે, અને તેનાથી તે સેવાય છે, તેમ જૈનાગમ રૂપ મેરૂ પર્વતની આસપાસ અન્ય દર્શન રૂપ ગ્રહોના ગણે ફરે છે, અને તેનાથી તે સેવાય છે. જેમ મેરૂપર્વત સુવર્ણની શિલાઓથી ઊત છે, તેમ જનાગમ તર્ક રૂપી સુવર્ણની શિલાઓથી ઊન્નત છે. આવે જેનાગમ રૂપી મેરૂ પર્વત સદા વિજય પામે છે. ૩
જૈન આગમને સૂર્યની સાથે સરખાવે છે. स्यादोषापगमस्तमांसि जगति कीयंत एवक्षणा दध्वानो विशदीजवंति निबिमा निद्रादृशोर्गच्छति । यस्मिन्नन्युदिते प्रमाणदिवसपारनकल्याणिनी प्रौढत्वं नयगीर्दधाति स रवि अँनागमो नंदतात्॥ ४ ॥
ભાવાર્થ-તે જેનાગમ રૂપી સૂર્ય આનંદ પામે છે, જે ઊય પામતાં દેષાાત્રિને નાશ થાય છે, ક્ષણવારમાં જગતની આદર અંધકારને ક્ષય થઈ જાય છે, માર્ગે ચેખા દેખાય છે,