________________
૫૯૬
અધ્યાત્મ સાર.
નેમાંથી ગાઢ નિદ્રા ચાલી જાય છે, અને પ્રમાણ રૂ૫ દિવસના પ્રારંભથી કલ્યાણ રૂપ એવી નયની વાણી પ્રઢતાને ધારણ કરે છે. ૪
વિશેષાર્થ–આ સ્પેકથી ગ્રંથકાર જેનાગમને સૂર્યનું રૂપક આપી. વર્ણવે છે. તે જેનાગમરૂપી સૂર્ય આનંદ પામે, જેમસૂર્યના ઉદયથીષા–રાત્રિને નાશ થઈ જાય છે, તેમનાગમરૂપી સૂર્યને ઊદય થવાથી દેષનાશ થઈ જાય છે. જેમ સૂર્યના ઊદયથી તત્કાળ જગનું અંધકાર ક્ષીણુ પામી જાય છે, તેમ જેનાગમ રૂપી સૂર્યના ઉદયથી અજ્ઞાન રૂપી અંધકારને ક્ષય થઈ જાય છે. સૂર્યના ઉદયથી, જેમ રસ્તાઓ ખુલ્લા દેખાય છે, તેમ જૈનાગમ રૂપી સૂર્યના ઊદયથી ધર્મના માર્ગે સ્પષ્ટ દેખાય છે. સૂર્યના ઊદયથી જેમ તેમાંથી ગાઢ નિદ્રા ચાલી જાય છે, તેમ જૈનાગમ રૂપી સૂર્યના ઊદયથી પ્રમાદ રૂપી ગાઢ નિદ્રા ચાલી જાય છે. સૂર્યના ઉદયથી જેમ વિ. સને પ્રારંભ થઈ લેકેની વાણી પ્રઢ બને છે તેમ જૈનાગમરૂપી સૂર્યના ઊદયથી પ્રમાણ રૂપ દિવસના આરંભથી કલ્યાણ રૂા એવી સાત નયની વાણું ધ્રઢતાને ધારણ કરે છે. ૪
શ્રી જિન શાસનને ચંદ્રની ઉપમા આપે છે.
अध्यात्मामृतवर्षिभिः कुवलयोडासं विलासर्गवां तापव्यापविनाशिनिर्वितनुते लब्धोदयायः सदा। तर्क स्थाणुशिरःस्थितः परिवृतः स्फारै यस्तारकैः सोऽयं श्रीजिनशासनामृतरुचिः कस्यति नोरुच्यताम् ॥५॥