________________
જેનમત સ્તુત્યધિકાર. *
૫૩. બાઓ ત્રાસ પામે છે તેમ જિન શાસન રૂપ સમુદ્રના વ્યવહાર તથા નિશ્ચયનયરૂપ કલેલના કોલાહલથો, દુર્નયવાદીરૂપ કાચબાઓ ત્રાસ પામે છે. જેમ સમુદ્રમાં આવેલા પર્વતે કલોલના મારાથી પડી જાય છે, તેમ જિનશાસન રૂપ સમુદ્રના કલોલના મારાથી કુપક્ષ—નઠારા પક્ષ ૩૫ પર્વતે તુટી પડી જાય છે. સમુદ્ર જેમ નદીઓના પ્રવેશથી સુંદર છે. તેમ જિનશાસન રૂ૫ સમુદ્ર યુક્તિ રૂપ નદીઓના પ્રવેશથી સુંદર છે, જેમાં સમુદ્ર મર્યાદાથી યુક્ત છે, તેમ જિનશાસન રૂપ સમુદ્ર સ્યાદ્વાદ રૂપ મર્યાદાથી યુકત છે. એ જિન શાસન રૂપ સમુદ્ર સિવાય હું બીજાને આશ્રય કરતું નથી. ૧
સ્યાદ્વાદને કલ્પવૃક્ષનું રૂપક આપે છે. पूर्णपुण्यनयप्रमाणरचनापुष्पैः सदास्थारसै स्तत्त्वज्ञानफनैः सदा विजयते स्याद्वादकल्पद्रुमः । एतस्मात्पतितैः प्रवादकुसुमैः षड्दर्शनारामभ यः सौरन मुद्रमत्यभिमतैर ध्यात्मवातील वैः ॥॥
ભાવાર્થ–પૂર્ણ અને પવિત્ર એવા નય પ્રમાણની રચનારૂપ પુથિી, સત્ આસ્થા રૂપ રસેથી, અને તત્ત્વજ્ઞાન રૂપી ફળોથી, સ્યાદ્વાદ રૂપી કલ્પવૃક્ષ સદા વિજય પામે છે જે કલ્પવૃક્ષ વદર્શન રૂપ આરામમાં ઊમા થઈ, પિતામાંથી પડેલા પ્રવાદ રૂપ પુષ્પથી અને અભિમત એવા અધ્યાત્મની વાર્તાઓના અશથી સુગંધને પ્રગટ કરે છે. ૨
૩૮