________________
અધ્યાત્મસાર
ભાવા—જો વસ્ર સ્વરૂપથી કેવળ જ્ઞાનને ખાધા કરનારૂ હાય, તા દિગંબરની નીતિ પ્રમાણે પણ વસ્રાવરણુ થાય. ૧૮૫
• ૫૮૬
વિશેષા—જે પરમાર્થથી વસ્ત્ર કેવળજ્ઞાનનું બાધક હોય, તા દિગમ્બરની રીતે કેવળજ્ઞાનાવરણીને ઠેકાણે વજ્રવરણી થયુ એમ જાણ્યુ... જોઈએ. અને દિગબરીએ વજ્રવરણી કર્મ કહેતાં નથી, એ તેમની માટી ભૂલ છે. ૧૮૫
इत्थं केवलिनस्तेन मूर्ध्नि क्षिप्तेन केनचित् । केवलत्वं पलायंते त्यहो किमसमंजसम् ॥ २८६ ॥
ભાવા—માવી રીતે કેવળીના મસ્તક પર કેાઈ વસ ઓઢાડે, ત્યારે કેવલજ્ઞાનને નાશ્ત જવુ જોઇએ, એ કેવી અઘટિત વાત કહેવાય ? ૧૮૬
વિશેષાદિગબરીના મત પ્રમાણે તે કેવળજ્ઞાનીના મસ્તક પર કેાઈ વસ્ત્ર ઓઢાડે, તે તેના કૈવલ જ્ઞાનને નાશી જવુ જોઈએ. પણ કેવળીને વજ્ર ઓઢાડવાથી કેવલજ્ઞાન નાશી જતુ નથી, તેથી તે દિગંખરીઆ કેવું અઘટિત ખેલે છે ? અર્થાત્ તેમનુ એ કથન તદ્ન અઘટિત છે. ૧૮૬
તેથી ભાવલિ’ગથી મેાક્ષ થાય એ વાત સિદ્ધ થાય છે.
भावलिंगास तो मोको निन्नलिंगेष्वपि ध्रुवः । कदाग्रहं विमुच्यैतद् भावनीयं मनस्विना ॥ १८७ ॥