________________
આત્મનિશ્ચયાધિકાર વિશેષાથ–મેશાં બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ. એ બ્રહ્મા પુણ્ય પાપથી રહિત છે, અને વસ્તુતાએ નિર્વિકલ્પ છે, તે સાથે શાશ્વત છે. એવા બ્રાનું ધ્યાન કરવું, એજ શુદ્ધનયની સ્થિતિ છે. એટલે ત્યારે શહનયની સ્થિતિથી જોવામાં આવે, ત્યારે એ બહાનું કન પ્રાપ્ત થાય છે. ૧૩૦
આશ્રવ અને સંવર આત્માની અંદર નથી. માસવાર સંવાનિ નામ વિજ્ઞાન | यत्कर्मपुद्गलादानरोधावाश्रवसंवरौ ॥ १३१॥
ભાવાર્થ આશ્રવ અને સંવર એ આત્માને નથી. આત્મા તે વિજ્ઞાનરૂપ છે, અને જે કર્મનાં પુદગલનું ગ્રહણ અને રાધ. તે આશ્રવ તથા સંવર કહેવાય છે. ૧૩૧ * વિશેષાર્થ-જે કઈ આશ્રવ અને સંવરને આત્માના સંબંધમાં લડે તે તે તેને સંક્રમ છે. વસ્તુતાએ આત્માની સાથે તેને સંબંધ છે જ નહીં. કારણ, આત્માતો વિજ્ઞાનરૂપ છે, અને આશ્રવ
બ સર કર્મનાં પુદગલ ઉમર રહેલાં છે, કર્મનાં પગલોનું ગ્રાહણ તે આશાવ, અને તેને રેપ, તે સંવર કહેવાય છે ૧૩૧
તે વાત વિશેષ રીતે સમજાવે છે, ગ્રામ તુ યા સ્વતંગા વાપુતારા : मिथ्यात्वाविरती योगाः कषायास्ते तदाश्रवाः ॥१३॥