________________
૫૮૧
આત્મનિશ્ચયાધિકાર ઊસર થતી નથી, અને તેમને આત્માના અને પ્રકાશ થાય છે. ૧૭૬
વિશેષાર્થ–જે પુરૂ તત્વને સાંભળે છે, તેનું મનન કરે છે, અને પછી વારંવાર તેનું સ્મરણ કરે છે, તેને તત્વ સાક્ષાત અનુભવ થાય છે. તેવા પુરૂષને પછી બંધની બુદ્ધિ - સન્ન થતી નથી, એટલે તેમને આત્માને બંધ જણાતું નથી. તેમને “આત્મા અબદ્ધ છે એ પ્રકાશ થાય છે. તેથી ઊત્તમ પુર તત્વનું શ્રવણ, મનન અને સમરણ કરવું જોઈએ. ૧૭૬
દ્રવ્યમેક્ષ અને ભાવભેક્ષનું સ્વરૂપ अव्यमोदः यः कर्म अव्याणां नात्मलक्षणम् । भावमोक्षस्तु तपेतुरात्मा रत्नत्रयान्वयी ॥ १७७ ॥
ભાવાર્થ–કદ્રવ્યને ક્ષય એ દ્રવ્યમક્ષ કહેવાય છે, તે આત્માનું લક્ષણ નથી, અને તેના હેતુ રૂપ આત્મા, જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂ૫ ત્રણ રત્ન વાળો થાય, તે ભાવમોક્ષ કહેવાય છે. ૧૭૭
વિશેષાર્થ જે દ્રવ્ય કર્મને ક્ષય, તે દ્રવ્ય મેક્ષ કહેવાય છે. પણ તે કાંઈ આત્માનું લક્ષણ નથી. માત્ર તે દ્રવ્ય કર્મને ક્ષય, તે મોક્ષને હેતુ થાય છે. પણ જ્યારે આત્મા, જ્ઞાન, દર્શન અને ચરિત્ર રૂ૫ ત્રણ રત્નની પરિણતિરૂપ બને, તે ભાવક્ષ કહેવાય છે અને તેને જે દ્વવ્યાકર્મને ક્ષય છે, તેઊપચારથી મોક્ષને હેત કહેવાય છે. પણ તે વાતાએ તત્વબુદ્ધિથી કહેવાતું નથી. ૧૭૭