________________
૫૦૦
અધ્યાત્મ સાર,
શાસ્ત્રજ્ઞાન છતાં પણ મિથ્યા બુદ્ધિ અને સં
સ્કારથી બંધની બુદ્ધિ થાય છે. शंखधैत्यानुमानेऽपि दोषात्पीतत्वधीर्यया । शास्त्रज्ञानेऽपि मिथ्याधीः संस्काराद्धधधीस्तथा ॥१७॥
ભાવાર્થ–જેમ પુરૂષ શંખને ઉજવેલ જાણે છે, તોપણ - ગના દેષથી તે શંખમાં પીળાપણાની બુદ્ધિ ઉતશ થાય છે, તેમ શાસ્ત્રનું જ્ઞાન છતાં પુરૂષને સંસ્કારથી મિથ્યાત્વની બુદ્ધિ, અને બ. ધની બુદ્ધિ ઊતશ થાય છે. ૧૫
વિશેષાર્થ–જેમ તિમિર અથવા મધુરાના રોગવાળે પુરૂષ શખને ઊળ જાણે છે, પણ તે રેગના દેષથી તે શંખની અંદર પીળા વર્ણની બુદ્ધિ ઉપ્ત થાય છે તેવી રીતે શાસથી પુરૂષ આ ત્માની નિર્મળતા જાણે છે, પણ મિથ્યાત્વના સંસ્કારથી આત્માની અંદર બંધની બુદ્ધિ ઉન્ન થાય છે. એટલે આત્માને રાગી, હેવી બંધ રૂપ જે દેખે છે, તે અનુભવ વિના દેખે છે. ૧૫ કેવા પુરૂષને આત્મા અબદ્ધ પ્રકાશિત થાય છે? .
श्रुत्वा मत्वा मुहुः स्मृत्वा सादादनुजवंति ये। तत्त्वं न बंधधीस्तेषामात्मा बधः प्रकाश्यते ॥ १७६ :
ભાવાર્થ—જે પુરૂષ તત્ત્વને સાંભળી, મનન કરી અને વાર વાર સ્મરણ કરી, સાક્ષાત અનુભવે છે, તેઓને બંધની બુદ્ધિ