________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૫૩
ભાવા—મુખ્ય એવા ઉપચાર ધર્માંની વિભાગ કર્યાં વગ રની જે સ્તુતિ છે, તે નઠારા કવિના કવિત્વની જેમ ચિત્તની પ્રસન્ન તાને માટે થતી નથી. ૧૨૭
વિશેષા—કાઈ પણુ વસ્તુના મુખ્ય ઉપચાર ધર્મની સ્તુતિ કરવી, તે નઠારા કવિની કવિતાની જેમ હૃદયને આનંદ આપતી નથી, તેવી રીતે આત્માના ઉપચાર ધમ એટલે શરીર વગેરેની સ્તુતિ કરવી, તે હૃદયને આનંદ આપતી નથો; તેથી તેના જ્ઞાનાદિ આત્મિક ધર્માંની સ્તુતિ કરવી જોઈએ, કે જેથી ચિત્ત પ્રસન્ન થાય છે. ૧૨૭
જે ઉપચાર સ્તુતિ આગ્રહથો કરવામાં આવે તે, તે અનથને કરનારી થાય છે.
अन्यथाभिनिवेशेन प्रत्युतानर्थकारिणी । सुतीक्ष्णख धारेव प्रमादेन करे धृता ॥ १२८ ॥
ભાવા—અન્યથા રીતે ૠાગ્રહથી ને તે સ્તુતિ કરવામાં આવે તા, પ્રમાદથી હાથમાં ધારેલી તીક્ષ્ણ ખડુની ધારની જેમ ઊલટી અનથ કરનારી થાય છે. ૧૨૮
વિશેષા...અન્યથા એટલે ઉલટીરીતે ઢાગ્રહુંથી એ ઊપચાર ધર્માંની સ્તુતિ કરવામાં આવે તે, જેમ પ્રમાદથી હાથમાં રાખેલી ખની ધારા અનંથને ઉસન્ન કરનારી થાય છે; એટલે હાથમાં શખનારનેજ નુકશાન કરનારી થાય છે; તેમ તે સ્તુતિ