________________
અભ્યિાાસાર,
પ્રાપ્તિ થાય છે તે શુભાશુભ ફળ આપે છે, અને જ્ઞાનાદિ ભાવ છે, તે સંવરણને પામે છે, એટલે જ્ઞાનાદિક ભાવથી સંવર પ્રાપ્ત થાચ છે. અર્થાત્ મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી આશ્રત છે, અને ને જ્ઞાનાદિકથી સંવર છે. ૧૪૨
વ્યવહારી જીવો શાથી હર્ષ પામે છે. ज्ञानादिनावयुत्तोषु शुजयोगेषु तद्गतम् । संवरत्वं समारोप्य स्मयंते व्यवहारिणः ॥ १४ ॥
ભાવાર્થ વ્યવહારી જ્ઞાનાદિભાવથી યુક્ત એવા શુભ ગને વિષે રહેલા સંવરપણને આરેપિત કરી હર્ષ પામે છે. ૧૪૩
વિશેષાર્થ–વ્યવહારમાં પ્રવર્તેલા જ્ઞાનાદિ ભાવથી ચુત એવા શુભ હેગને વિષે સંવર પણાને આરેપિત કરીને હર્ષ પામે છે, એટલે જ્ઞાનાદિભાવવાળા શુભ યોગ છે, તેની અંદર જે સંવરત્વ છે, તેને આરેપિત કરી તેઓ ખુશી થાય છે. ૧૪૩
તેઓ ફળને ભેદ શા આધારે કહે છે? प्रशस्तरागयुक्तेषु चारित्रादिगुणेष्वपि । शुजाश्रवत्वमारोप्य फलनेदं वदंति ते ॥१४॥
ભાવાર્થ-એષ્ટ રાગથી મુક્ત એવા ચારિત્રહિ ગણમાં પણ શુભ આશ્રવપણને આપ કરી, તેએ ફળના ભેદને જણાવે છે. ૧૪૪