________________
અગ્રામ સાર
- ભાવાર્થ-આર્ત, જીજ્ઞાસુ, અથર્થી અને જ્ઞાની એ ચાર પ્રકારના ઉપાસકે છે, તેઓમાં વસ્તુ વિશેષથી ત્રણ ઉપાસકે ઉત્તમ ગણાય છે. ૭૭
વિશેષાર્થ-આર્ત એટલે દુખી, જીજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છાવાળે, અર્થથી એટલે ધન અથી, અને જ્ઞાની. આ ચાર પ્રકારના ઉપાસકમાંથી દ્રવ્યના અથી વિના ત્રણ ઉપાસકે વખાયુવા યોગ્ય છે, કારણ કે, તે ત્રણ.ઉપાસકે વસ્તુના સ્વરૂપને યથાથૈ રીતે જાણનારા છે આ ઉપદેશ કૃષ્ણ અર્જુનને કહે છે. ૭૭
જ્ઞાની પુરૂષ વિશેષ ચડીઆત છે. ज्ञान) तु शांतविक्षेपो नित्यनक्तिर्विशिष्यते । अत्यासन्नो ह्यसौ भतुरंतरात्मा सदाशयः ॥७॥
ભાવાર્થ–સર્વ પ્રકારના વિક્ષેપ જેના શાંત થઈ ગયા છે, એ જ્ઞાની પુરૂષ. નિત્ય ભક્તિથી સર્વમાં વિશેષ થાય છે. અને સારા આ શયાળે તે જ્ઞાની અંતરાત્મા રૂપે થઈ પરમાત્માની નજીક રહેનાર થાય છે. ૭૮
વિશેષાર્થ–તે ત્રણ પ્રકારના ઉપાસકામાં પણ જ્ઞાની પુરુ રૂષ ચડી આવે છે, કારણ કે, તેના વિક્ષેપ શાંત થઈ ગયેલા હેય છે, અને તે નિત્યા ભક્તિા વાળે હાજ છે સારા આશયાળે અને અંતરાત્મા રૂપે રહેલે તેની પુરા પરમાત્માની અતિ સમીપ રહેનારે થાય છે ૭૮