________________
અધ્યાત્મ સા
તેમ છે, તેવા યત્ન કરનારા પુરૂષને તે ચેગ ઉપાયથી પ્રાપ્ત કરવાને શકય થાય છે, એમ મારા મત છે. ૨૪
૪૩૪
વિશેષા—જે પુરૂષ પાતાના મનને વશ કરી શકે નહીં, તેવા પુરૂષને ચેાગ પ્રાપ્ત થવા દુર્લભ છે, અને જે યત્ન કરી પા તાના મનને વશ કરી શકે છે, તેમને યોગ પ્રાપ્ત થયેા શકય છે. અર્થાત્ જે મનને વશ કરી શકે, તેને યોગ સાધ્ય છે, અને જે મનને વશ કરી શકે નહીં, તેને ચેગ અસાધ્ય છે, આમ ક્હી કૃષ્ણ તે વિષે પેાતાની સંમતિ આપે છે. ૨૪
મન વશ કરવું, કેવીરીતે ધટે છે ? सदृशप्रत्ययादृत्या वैतृष्ण्याद्भहिरर्थतः । एतच युज्यते सर्व भावनाभावितात्मनि ॥ २५ ॥
ભાવા—જેણે ઉપરની ચાર ભાવનાએ મનમાં ભાવે. લી છે, તેને સરખા વિશ્વાસના આવરણથી, અને ખહેરના પદાર્થોં ઉપર થયેલા તૃષ્ણાના અભાવથી, એ મન વશ કરવાની સર્વ બાળત ઘટે છે. ૨૫
વિશેષા—જે જ્ઞાન દર્શન, ચારિત્ર અને વૈરાગ્યનો ચાર ભાવનાઓને ભાવે છે, તેને સવમાં સમાન વિશ્વાસ આવી જાય છે. અને તે સાથે ખાહેરના સર્વ પદાર્થોં ઉપરથી તેની તૃષ્ણા વિરામ પામી જાય છે, તેથી મન વશ કરવા વગેરે સ` ખાખતા તેનામાં ઘટે છે, એટલે ચેગ મેળવવાની સર્વ ક્રિયાઓ તેને સભવે છે. ૨૫