________________
અધ્યાત્મ સાર.
ચોગસ્થિર થ ન હૈય, તે ધ્યાન કરનારા પુરૂષને જયાં પિતાનું ચિત્ત સમાધાનીમાં રહે તેવા સ્થાનમાં રહેવું. ૨૭
ધ્યાનને કેવો કાળ ઇષ્ટ છે?
यत्र योगसमाधानं कालोऽपाटः स एव हि । दिनरात्रिक्षणादीनां ध्यानिनो नियमस्तु न ॥ २० ॥
ભાવાર્થ–જેમાં વેગનું સમાધાન થાય, તેજ કાળ ધ્યાનીને ઈષ્ટ છે. ધ્યાની પુરૂષને દિવસ, રાત્રિ, કે ક્ષણ વગેરેને નિયમ નથી. ૨૮
વિશેષાથ–ધ્યાની પુરૂષે કયે કાળે ધ્યાન કરવું ? તે નિયમ નથી. જે કાળે તેના વેગનું સમાધાન થાય, એટલે જે કાળે ભેગા સ્થિર થાય, તે કાળ તેને ધ્યાનને માટે ઈષ્ટ છે. વળી ધ્યાની પુરૂજે દિવસે ધ્યાન કરવું, કે રાત્રે ધ્યાન કરવું, કે અમુક ક્ષણે ધ્યાન કરવું, એ કાંઈ નિયમ નથી, જ્યારે ચિત્ત સમાધાની પામે, ત્યારે ગમે તે કાળે ધ્યાન કરવું ઉચિત છે. ૨૮ અમુક સ્થિતિમાંજ ધ્યાન ધરવું, એ કાંઈ
નિયમ નથી. यैवावस्था जिता यातु नस्याद्ध्यानोपघातिनी । तया ध्यायेन्निषपणो वा स्थितो वा शयितोऽथवा ॥श्णा