________________
૫૨૪
અધ્યાત્મ સારી
વિશેષાર્થ–જેમ અગ્નિ તણખાથી પ્રદીપ્ત થતું નથી, તેમ તપતે નથી, એટલે અગ્નિને પ્રદીપ્ત કરવામાં કે તાપવામાં તyખા ની સહાયની જરૂર નથી, તેમ તેમને સંબંધ નથી, તેવી રીતે ઈ. દ્ધિની વૃત્તિઓને આત્માને સંબંધ નથી તેથી તેને અનુભવ કે પરાભવ આત્માને થતું નથી. ૭૭
શુદ્ધ વિવેકથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. !
साक्षिणः सुखरूपस्य सुषुप्तौ निरहंकृतेः। यथा जानं तथा शुभविवेके तदतिस्फुटम् ॥ ७ ॥
ભાવાર્થ–સાક્ષી, સુખરૂપ અને અહંકારથી રહિત એવા આત્માનું જેવું સુષુપ્તિમાં ભાન થાય છે, તેવું શુદ્ધ વિવેકમાં અતિ ફુટ ભાન થાય છે. ૭૮
વિશેષાર્થ–આત્મા સાક્ષીરૂપ છે, સુખરૂપ છે અને અહંકાર હિત છે. તેનું સુષુપ્તિમાં જેમ ભાન થાય છે, તેનાથી શુદ્ધ વિવેકમાં અતિ પુટ ભાન થાય છે. એટલે દરેકને સુષુપ્તિ અવસ્થામાં સાક્ષીરૂપ, સુખરૂપ અને અહંકાર રહિત એવા આત્માના સ્વરૂપનું ભાન થાય છે, પણ જે શુદ્ધ વિવેક પ્રગટ થાય તે, આત્મસ્વરૂપનું અતિ કુટ ભાન થાય છે. ૭૮ શુદ્ધ નિશ્ચય અને અશુદ્ધ નિશ્ચયથી આત્મા
શેના ભક્તા છે?
सच्चिदानंदनावस्य जोक्तात्मा शुचनिश्चयात् । .. अशुफनिश्चयात्कर्मकृतयोः सुखउखयोः ॥ ७ए ॥